સેઝવાન પુલાવ (Sechzwan Pulav Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપરાંધેલા ભાત
  2. 1 નંગગાજર
  3. 3કલર કેપ્સીકમ
  4. 4-5 નંગફણસી
  5. 2 ટેબલસ્પૂનમકાઈ દાણા
  6. 1 નંગલીલી ડુંગળી
  7. 1 નંગસુકી ડુંગળી
  8. જરૂર મુજબ મનપસંદ વેજીટેબલ
  9. 1 ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  10. 1 ટેબલસ્પૂનસમારેલું લસણ
  11. 1 ટેબલસ્પૂનલાંબુ કાપેલું આદું
  12. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી આદું લસણ સાંતળો.

  2. 2

    ત્યારબાદ ડુંગળી અને વેજીટેબલ નાખી થોડી વાર થવા દો.

  3. 3

    એમાં સેઝવાન ચટણી ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં ભાત ઉમેરી જરૂર મુજબ મીઠું નાખો ઉપર થી લીલી ડુંગળી નાખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes