મલાઇ સેન્ડવીચ(malai sandwich recipe in Gujarati)

#કૂકબુક
દિવાળીના તહેવારમાં બજારમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો ઘરની જ મીઠાઈ થોડી મહેનતથી બજાર જેવા સ્વાદમાં મળી જાય તો મહેનત વસૂલ થઇ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.
મલાઇ સેન્ડવીચ(malai sandwich recipe in Gujarati)
#કૂકબુક
દિવાળીના તહેવારમાં બજારમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો ઘરની જ મીઠાઈ થોડી મહેનતથી બજાર જેવા સ્વાદમાં મળી જાય તો મહેનત વસૂલ થઇ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. સ્ટવ ઓફ કરી લીંબુનો રસ નાંખી ધીમેધીમે હલાવો. પનીર અલગ થઇ જશે. પનીરને પાણીથી ધોઇ ગળણીમાં કપડું રાખી ગાળી લો. વધારાનું પાણી દબાવીને કાઢી લો. હવે તેમાં એક ચમચી મેંદો નાંખી ૧૦ મિનિટ માટે મસળી બોલ્સ બનાવી ચોરસ ચાપનો આકાર આપો.
- 2
ખાંડમાં ૩ કંપ પાણી ઉમેરી ઉકાળીને બબલ્સ થાય પછી ચાપને પાણીમાં નાખો. કાણાવાળા ઢાંકણથી ઢાંકીને બબલ્સ થવા દેવાના છે. ૧૫ મિનિટ માટે આમ કરી ચાપને બાફી લો. સ્ટવ ઓફ કરી ૧ કલાક માટે રાખી ઠંડી થવા દો. પછી ૩૦-૪૦ મિનિટ ફ્રીઝમાં રાખો. વધારાનું પાણી નીતારી વચ્ચેથી બે ભાગમાં કાપો.
- 3
સ્ટફીંગ માટે મિલ્ક પાઉડર, મલાઇ, ૨-૩ ચમચી ખાંડની ચાસણી અને ગુલાબી ફુડ કલર નાંખી હલાવો. મિશ્રણને થોડું ઘટ્ટ કરવા ૧૦ મિનિટ ફ્રીજમાં રાખો. પછી એક તાપ લઇ ચમચીથી સ્પ્રેડ કરી બીજા ભાગથી કવર કરો.
- 4
પિસ્તાની કતરણ નાંખી ગાર્નીશ કરો. ફ્રીઝમાં સેટ થવા રાખો.
Similar Recipes
-
કરાંચી હલવો (karachi halwa recipe in Gujarati)
#કૂકબુક દિવાળી એટલે આનંદ, ખુશી , રોશની અને મીઠાઈનો તહેવાર. કૂકપેડ જોઇન કર્યા પછી બધી નવીન રેસીપી ટ્રાય કરવાનું મન થાય છે. Sonal Suva -
કરાચી હલવો (Karachi Halwo Recipe In Gujarati)
દિવાળીના તહેવારમાં આપણે મીઠાઇ તો બનાવતા હોઈએ છીએ. આજે મેં કરાચી હલવો બનાવ્યો છે.#કૂકબુક#કરાચીહલવો#પોસ્ટ2 Chhaya panchal -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
-
શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#bread_malaiઆ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)
#GA4#week9દિવાળીના પર્વમાં બધા ઘરોમાં મીઠાઈ બનાવાય છે અને બહારથી પણ ખરીદી થાય છે પણ ઘરે બનાવવા થી તમને શુદ્ધ મીઠાઈ મળશે અને શુગર ઓછી લઈ શકશો. Sushma Shah -
-
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#RC3દેશ-વિદેશમાં પ્રખ્યાત સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી બધાના દિલ જીતી લે તેવું ઓછી કેલરીવાળુ ફળ છે. જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. ઘણા બધા રોગોમાં ગુણકારી એવી 🍓 માં સારા પ્રમાણમાં વિટામિન E અને મેંગેનીઝ છે. એન્ટી ઓક્સિડન્ટ સ્ટ્રોબેરી નો રુટીનમા use થઇ શકે તે માટે મેં આજે સ્ટ્રોબેરી જામ બનાવ્યો. જે ખરેખર ટેસ્ટી બન્યો!!! Ranjan Kacha -
કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
#કૂકબુક#post1કોપરા પાક એકદમ ઓછી સામગ્રી જે ઘરમાં જ ઉપલબ્ધ હોય અને સરળ રીતે બની જાય એવી વાનગી છે. સમય પણ ઓછો લાગે છે.દિવાળીના તહેવારમાં ઘરે બનાવેલ આ કોપરાપાક મીઠાઈ તરીકે દરેકને ખૂબ પંસદ આવશે.અહીં મેં લીલાં નાળિયેરમાથી કોપરા પાક બનાવેલ છે. Urmi Desai -
ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)
#trend1ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે Kamini Patel -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
બાલુશાહી(balushahi recipe in gujarati)
માપ માટે conscious રહેશો તો બાલુશાહી એકદમ બજાર જેવી બનશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#Fasting#Fastઆ ઉપવાસનો મહિનો છે. અને ભાઈ-બહેનના શુદ્ધ પ્રેમના તહેવારનો પણ 😍. તેથી આ ઉજવણીમાં મીઠાઈ હોવી જરૂરી છે. પરંતુ આ વર્તમાન પરિસ્થિતિમાં બહારથી મીઠાઈ લાવી શકાતી નથી તેથી મેં વિચાર્યું કે ઘરમાં જ કાંઈક નવું બનાવીએ. ૧ નિષ્ફળ પ્રયાસ પછી (*કારણ કે મારે ફરાળી રસમલાઈ બનાવવી હતી*) આખરે મારી પરફેક્ટ ફરાળી રાસમલાઈ બની જ ગઈ. તમે પણ ટ્રાય જરૂરથી કરજો. બધાને તે ભાવશે. જે લોકો ઘી નથી ખાતા એમના માટે તો આ બેસ્ટ છે 😄 Vaishali Rathod -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટઆ રીતે બનાવશો તો બહાર જેવા ભટુરે બનશેમારે ખુબ સરસ બન્યા છેતમે પણ જરૂર ટા્ઈ કરજો#EB#week7 chef Nidhi Bole -
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16અહીં મેં એક બ્રાઉનીની બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ટ્રાય કરીને કમેન્ટ દેવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
તુરીયાનું શાક (Turiya Shak Recipe in Gujarati)
અત્યારની આ સિઝનમાં બજારમાં તુરીયા સહેલાઈથી મળી જાય છે.તુરીયા ખૂબ સહેલાઈથી પચી જાય છે.તેમજ તુરીયામાંથી પ્રોટીન અને વિટામિન A,B,C પણ મળે છે.#EB Vibha Mahendra Champaneri -
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
-
મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati)
#ઈસ્ટ#વિક 1# ઈસ્ટ ઈન્ડિયા રેસિપી આજે મે બંગાલી મીઠાઇ બનાવી છે. જે બંગાળ માં ખુબ જ ફેમસ છે . આમ તો આ મીઠાઈ ચમચમ ને લગતી છે. પણ આ મીઠાઈ માં માવા નો પણ ઉપયોગ થાય છે. આ મીઠાઇ બનાવવા માં પણ ખૂબ સરળ છે. અને ટેસ્ટ માં તો ખૂબ જ બેસ્ટ છે. તમે પણ બધાં એક વાર ટ્રાય કરજો. B Mori -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મારા ફેવરીટ અને તહેવારોમાં ખાસ બનતા કાલા જામુન ભારતની લોકપ્રિય મીઠાઈ છે.. Ranjan Kacha -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
More Recipes
ટિપ્પણીઓ (19)