હૈદરાબાદી ખીર(Hyderabadi kheer recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનટ્સ
3 વ્યક્તિ માટે
  1. 1 લીટર દૂધ
  2. 1 કપસાબુદાણા (પલાળેલા)
  3. 1 કપખમણેલી દુધી
  4. 50 ગ્રામપનીર
  5. 3 ટેબલ સ્પૂનસાકર
  6. 1/2 કપસમારેલું ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનટ્સ
  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો. હવે દૂધને ગરમ કરી લો, દૂધ ગરમ થઇ ગયા બાદ તેમાં પલાળેલા સાબુદાણા છીણેલી દુધી નાખીને 5 મિનટ્સ ચઢવા દો. ત્યારબાદ તેમાં સાકર, પનીર, ડ્રાયફ્રુટ નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    બધું બરાબર મિક્સ થઇ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈને ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes