મેથી ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ધોઈ કોરી કરી લેવી ત્યારબાદ તેમાંથી પાન લઇ અને ઝીણા સમારી લેવા અને લસણ ના કટકા કરી લેવા તેમજ ટમેટાને પણ ઝીણું સમારી તૈયાર રાખવું
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર ચપટી ખાંડ અને લીંબુનો રસ નાખી તેમાં એક ચમચી ગોળ માટે તેલ ઉમેરવું ત્યારબાદ તેમાં સમારેલી ભાજી ના થોડા પત્તા નાંખવા અને હાથથી મસળી લેવું થોડું પાણી એડ કરી મિક્સ કરી લેવું
- 3
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ ગરમ કરવા મૂકવું તેલ આવી ગયા બાદ તેમાં લસણ ના કટકા ઉમેરવા લસણ ના કટકા બદામી રંગના થવા દેવા
- 4
ત્યારબાદ તેમાં સમારેલી ભાજી પાણીમાં ધોઇને ઉમેરી દેવી ત્યારબાદ તેમાં ઉપરથી બધા જ મસાલા મરચું પાઉડર તેમજ હળદર અને નમક ઉમેરી મિક્સ કરી હલાવી લેવું
- 5
આ ભાજીમાં થોડું પાણી ઉમેરી ચડવા દેવું ત્યારબાદ તેમાં ચણાના લોટમાંથી લૂઓ લઈ હાથ વડે ડબકા ઉમેરવાફરી પાછું થોડું પાણી નાખી છેલ્લે લસણની ખાંડેલી ચટણી નાખી થોડીવાર માટે ઢાંકી ને ચડવા દેવું
- 6
શિયાળામાં મેથીની ભાજી ખુબ સરસ આવે છે ત્યારે ભાજી અને સાથે બાજરાનો રોટલો સર્વ કરી શકાય છે
- 7
લો... તૈયાર છે આપણી શિયાળાની સ્પેશ્યલ મેથી વીજ ડબકા ભાજી સબ્જી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
-
-
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
-
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani -
-
મૂળાભાજીનુ શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
# શિયાળામાં જ આવતા મૂળા ગરીબથી માંડી ને અમીરો ગાંઠિયા, પાપડી સાથે ખાવા લલચાય છે.મૂળા સ્વભાવે તીખા છે ગુણોનો ભંડાર છે. બાળકોને મૂળા ભાવે છે,પણ તેની ભાજી ખાતા નથી.તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવીને ખુશ કર્યા છે.#MW4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
-
-
-
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
#MW4#વીન્ટર_શાક_રેસીપી_ચેલેન્જપોસ્ટ -7 મેથીની ભાજીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર્સ, કોપર વિ. ભરપૂર માત્રામાં હોય છે...ડાયાબિટીઝ અને સાંધાના દુઃખાવા માટે અકસીર ઔષધિ છે....મેં ડુંગળી, ટામેટા કે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર સાદા રોજિંદા મસાલા....લીલું લસણ અને શીંગ દાણા નો ભૂકો ઉમેરીને અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે જે સૌને ગમશે....👍 Sudha Banjara Vasani -
મેથી ની ભાજી નું ચણા ના લોટવાળું શાક (Methi Bhaji Chana Flour Shak Recipe In Gujarati)
#cooksnapchallenge Nasim Panjwani -
More Recipes
ટિપ્પણીઓ (3)