પાલક નગેટ્સ (Palak Nugets Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા, ગાજર, વટાણા બફીલો, અન્ય એક વાસણ મા પાલક ભાજી, આદું, મરચા, લસણ પેસ્ટ, કોથમીર, ફૂદીનો, આમચૂર, મીઠું નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ બાફેલા બટેટા વટાણા ગાજર નાખી મિક્સ કરી લેવું.
- 2
અન્ય એક બાઉલ મા કોર્ન ફ્લોર ને પાણી મિકસ કરી સ્લરી બનાવી લો. ત્યારબાદ બટેટા પાલક ના મિશ્રણ ના લાંબી નુગેસ્ટ શેપ બનાવી લેવું
- 3
હવે નુગેસ્ટ ને ટોસ્ટ ના ભુકા મા રબળો ને ગરમ તેલ મા મીડિયમ તાપે બ્રોવન થઈ ત્યાં સુધી તળી લેવું ત્યાર બાદ પાલક ના પતા મા મૂકી સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝી નગેટ્સ (Cheese Nuggets Recipe In Gujarati)
હેલ્થી નાના બાળકો માટે #GA4#Week5 Parita Trivedi Jani -
-
વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)
#GA4#Week2ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. Megha Thaker -
-
-
-
-
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16.પાલક શીયાળામાં ખાવાથી ખૂબ જ જરૂરી ને ફાયદાકારક છે.જે આંખ માટે ખૂબ જ સારી છે.જેમા બીટ નાંખવાથી કલર લાલ થશે. SNeha Barot -
-
-
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe In Gujarati)
#WK3 પાલક ટોમેટો સૂપ શિયાળા ની ખાસ વાનગી મનાય છે.પાલક પાચનતંત્ર માટે ખુબજ લાભકારી છે.પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. આંખો અને ચામડી નું તેજ વધે છે અને ખરતા વાળ અટકી જાય છે..જ્યારે ટામેટા વિટામિન સી નો સ્રોત ગણાય છે..ટામેટા માં વિટામિન એ તથા બી ઉપરાંત લોહતત્વ પણ રહેલું છે..વિન્ટર કિચન ચેલેન્જ માં તે બંનેવ નું કોમ્બિનેશન બનાવ્યું છે. Nidhi Vyas -
-
-
-
-
-
હરાભરા કબાબ
શિયાળા ની સિઝન એટલે લીલા શાક પુષ્કળ પ્રમાણ માં મળે છે.તો આજે આપડે એક સ્ટાર્ટર બનાવીશું કે જે દરેક રેસ્ટોરન્ટ ના મેનુ માં પ્રથમ હોય છે. હરાભર કબાબ કે જે લીલા શાકભાજી થી ભરપુર છે.#લીલી Sneha Shah -
-
-
પાલક વીથ મસુર દાળ સુપ (Palak Masoor Dal Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14331082
ટિપ્પણીઓ (4)