શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપનીર
  2. ગ્રેવી માટે:-
  3. 7/8 નંગકાજુ
  4. 4 નંગટામેટા
  5. 2 નંગકાંદા
  6. 8/10 કળીલસણની કળી
  7. 1 ટુકડોઆદુ
  8. 1 નંગલીલું મરચું
  9. 1/2 ચમચીકસૂરી મેથી
  10. 1 ચપટીજાવંત્રી પાઉડર
  11. 1 ચપટીઇલાયચી પાઉડર
  12. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કાજુ,ટામેટા,કાંદા, લસણ,આદું, મરચા બધાને સમારી એક બાઉલમાં બોઈલ કરી લો. એક ચમચી બટર મિક્સ કરવું. ઠંડુ થયા બાદ તેને મિક્સર જારમાં ક્રશ કરી લો. ક્રશ થઈ ગયા બાદ તેને ગાળી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ,મરચા અને પનીર ને સાંતળી લો. હવે તેમાં બધી ગ્રેવી પણ ઉમેરો.

  3. 3

    બધુ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં કસુરી મેથી, જાવંત્રી પાઉડર,ઇલાયચી પાઉડર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes