ફરાળી દહીંવડા નો ફ્રાય (Farali Dahi Vada No Fry Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
શેર કરો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ
  1. 250 ગ્રામબાફેલો સામો
  2. 2મીડિયમ બટાકા
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 200 ગ્રામદહીં
  5. સિંધાલુણ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ સામો અને બટેટાને બાફી લો. બંને વસ્તુને હાથ વડે મિક્સ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ અને સિંધલુણ ઉમેરો. હવે તેમાંથી ગોળ વડા બનાવી લો.

  2. 2

    બનાવેલા ગોળાને અપમ પાત્ર માં મૂકી જરા તેલ સાથે શેકી લો. બંને બાજુથી સરખી રીતે પાકવા દો

  3. 3

    તૈયાર થયેલા વડા ને સર્વિંગ ડીશમાં કાઢી ઉપરથી દહીં રે ડો. સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર અને જીરૂં પાઉડર છાંટો

  4. 4

    ફરાળી અને હેલ્ધી હોવા છતાં આ વડા ટેસટમાં ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes