ઉબાડિયું (Ubadiyu Recipe In Gujarati)

Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. મરચા, આદુ, લસણ, કંદ, શક્કરિયા, બટેટા, પાપડી, રીંગણ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    આદુ, મરચાં, લસણ ને મિકસર મા પીસી ઘટ્ટ ચટણી બનાવી શાકભાજી મા ભરવી કૂકર માં ૩ ૪ ચમચી તેલ મુકી હીંગ થી વઘાર કરવો પછી શાકભાજી નાખવા અને થોડું પાણી અડધા કપ જેટલું પછી ધીમા તાપ પર ચડવા દેવું ૨૦ મિનીટ સુધીમાં રંધાય જાય પછી પ્લેટ કે બા ઉલ માં કાઢી ઉપર કોથમીર,સેવ, અને લીલી ચટણી નાખી પરોસવું...#ઠંડી મા મજા લો ગરમ ગરમ ઉબડીયા ની....😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511
પર

Similar Recipes