ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)

ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને વચે થી કાપી અંદર નો રસ કાઢી લો
- 2
બનાવવા તેલ માં જીરૂ અને હિંગ નાખી આદુ લસણ ની પેસ્ટ તેમજ સમારેલું લીલું મરચું ઉમેરો. એ ઉમેર્યા પછી એમાં ખમણેલું કોબીજ કે ફુલાવર કે પનીર ઉમેરો. સતાડાઈ જાય એટલે બાફેલા બટાકા ઉમેરી એમાં હળદર,મરચું,ધાણાજીરું,મીઠું,ખાંડ, આમચૂર પાઉડર ઉમેરી હલાવો ને ઠંડુ થવા દો.
- 3
મિશ્રણ ઠંડુ થાય એટલે એને ટામેટા માં ભરી લો.
- 4
હવે આ ટામેટા ને મધ્યમ તાપ પર એક કઢાઈ માં એક ચમચી તેલ મૂકીને પકવી લો. દસ મિનીટ નો સમય લાગશે પણ ટામેટા ને બરાબર ચડવા દો જેથી મસાલો અંદર બેસી જાય.અને સ્વાદ ખુબ સરસ આવે.
- 5
હવે બનાવવા માટે મિક્સર ના એક હજાર માં ત્રણ ટામેટા સમરો તેમાં એક લીલું મરચું ચપટી ખાંડ ટોપરા નું ખમણ અને કાજુ ના થોડા ટુકડા તેમજ આદુ નો ટુકડો નાખીને પેસ્ટ બનાવી લો.
- 6
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ અને હિંગ ઉમેરી તેમાં લવિંગ તજ અને ઇલાયચી નાખી સતાડી લો. પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સર માં બનાવેલી પેસ્ટ ઉમેરી લો.
- 7
પેસ્ટ સતાડવાનું ચાલુ થાય એટલે તેમાં સ્વાદાનુસાર અને પસંદગી મુજબ લાલ મરચું ધાણજીરું તેમજ એક ચમચી હળદર ઉમેરો. ત્યાર બાદ વધેલો કોફતા નો મસાલો તેમજ ટામેટા માથી નીકળેલો રસ તેમાં ઉમેરો.
- 8
સ્વાદાનુસાર મીઠું ઉમેરી ખટાસ ને ભાંગવા 1/2ચમચી ખાંડ ઉમેરો. ખાંડ થી ખુબ સરસ ટેસ્ટ આવશે. હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ... અને કઢાઈ ને ઢાંકી ને ગ્રેવી માથી તેલ પાણી અલગ થાય ત્યાં સુધી ચડવા દો. ચડે એટલે એમાં ટામેટાંના કોફતા ઉમેરી દો.
- 9
રાઈસ રોટલી સાથે ગરમ ગરમ પીરસો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળાના કોફતા (Raw Banana's Kofta Recipe in Gujarati)
#GA4#Week20#cookpadgujrati#cookpaidindia Payal Bhatt -
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
ટામેટા ની ચટણી (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)
#goldenaprone3#week6#ટામેટાઅહીં પઝલ બોક્સ માંથી ટામેટા પસંદ કરી ટામેટા ની વાનગી એટલે ચટણી સાઉથ ઈંડિઅન સ્ટાઇલ થી બનાવી છે સ્વાદ મા ખુબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
રતલામી ભરવા ટમાટર(Ratlami Stuff Tomato Recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA સેવ ટામેટાનું શાક ખુબ પ્રખ્યાત છે જેમાં ઝીણી સેવ અને ટામેટા નો ઉપયોગ કરી ને બનાવતા હોઈએ છીએ. મેં રતલામી સેવ નો ઉપયોગ કરી ને સ્ટફીગ તૈયાર કરી તેને ટામેટા માં સ્ટફ કર્યું છે. Shweta Shah -
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
-
ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapશિયાળા માં દેશી ટામેટા મસ્ત આવતા હોય છે ,તેનું શાક પણ ઝડપ થી બની જાય છે ..તો જ્યારે પણ સમય ઓછો હોય અને ચટપટુ શાક ખાવાનું મન થાય ત્યારે આ શાક બનાવો. Keshma Raichura -
ભાખરી કોફ્તા કરી(bhakhri kofta curry recipe in Gujarati)
મેં આ રેસિપીમાં મારું ઇનોવેશન કર્યું છે લેફ્ટ અવર ભાખરી માંથી મેં આ ભાખરી કોફતા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કરી સાથે તો ખવાય જ છે પણ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય માટે આ રેસિપી ટુ ઇન વન માં પણ યુઝ કરી શકાય છે આપણે ઘરમાં થોડું પણ વેસ્ટ ના કરતા હોય તેથી મને કાંઈક ને કાંઈક ઇનોવેશન રેસીપી કરવી ગમે છે અને મારે કંઈક અલગ જ કરવું હોય અને સરસ બને પણ ખરા ફર્સ્ટ ટ્રાયે. તમે જરૂર થી ટ્રાય કરશો મારા આ નવા ઇનોવેશનને#સુપરસેફ2#ફ્લોરસલોટ Jayna Rajdev -
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ