લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)

લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી સમારી ધોઈ લો અને પછી બધાં લોટ કથરોટ લઈ તેમાં લસણ ની પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ બે ચમચી તેલ, હળદર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સોડા બાય કાર્બ નાંખી તેમાં સમારેલી કોથમીર મેથી ની ભાજી ઉમેરી
- 2
હાથ થી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઢોકળાં નો લોટ બાંધી લો અને પછી ઢોકળાં નાં કુકર માં ચાર ગ્લાસ પાણી નાખી ગેસ ચાલું કરી પાણી ઉકાળવા મુકો પાણી ઉકળી જાય એટલે તેમાં કાના વાળી પ્લેટ મૂકી તેલ વાળા હાથ કરી બાંધેલા લોટમાંથી જરૂર પ્રમાણે લોટ લઈ બધાં લોટ ના મૂઠિયાં વાળી કાના વાળી પ્લેટ માં ભરી લો
- 3
અને પછી ઢાંકી ને 25થી 30મિનીટ સુધી વરાળે બાફવા મુકો ત્યાર પછી નિચે ઉતારી લો અને પછી કટકા કરી એક વાસણ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ રાઈ જીરૂં નાખો રાઇ ફૂટી જાય એટલે તેમાં લીમડા ના પાન તલ નાખી ઢોકળાં વઘારી લો
- 4
આ ઢોકળાં પ્લેટ મૂકી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ભાજી નાં ઢોકળાં
Similar Recipes
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
મેથી ભાજી ના મસાલા રોટલા(Methi bhaji Masala Rotla Recipe in Gujarati)
#GA4 #Week19 Prafulla Ramoliya -
-
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
-
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6ઢેબરા બહુજ રીતે બને છે બાજરીના, મેથીના, દૂધી ના, કોથમીર ના, મકાઈ ના ઘઉં ના લોટના વગેરે Bina Talati -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
-
-
-
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
-
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં લીલી ભાજી સારી,તાજી અને પુષ્કળ પ્રમાણમાં મળે છે .. તો ત્યારે જ થોડી મેથી ની સુકવણી કરી છે. જેનો ઉપયોગ હું પંજાબી સબ્જી,થેપલા,પૂરી, માં કરું છું. તો કસૂરી ,કે કસૂરી મેથી પણ કહેવાય છે Krishna Kholiya -
-
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)