નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)

નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ આપણે નમકીન ફ્રેન્ચ ટોસ્ટ બનાવીશુ આમ તો ફ્રેન્ચ ટોસ્ટ મા સામાન્ય રીતે એગ હોય છે,અને સ્વીટ અથવા નમકીન હોય છે. આપણે અહી એગલેસ નમકીન બનાવીશુ. ફ્રેંચ ટોસ્ટ આમ ટેસ્ટી જ હોય અને બનાવવા માં ખુબ જ સહેલા છે આને કોઈ પણ સ્વીટ ડ્રીંક્સ સાથે લઇ શકાય આપણે તેને અહીં પપૈયા સ્મુધી સાથે સર્વ કરીશુ.
બનાવવા માટે ઉપર વિભાગ ૧ પ્રમાણે ઘટકો એકઠા કરો. - 2
પ્રથમ આપણે બેટર બનાવીશુ.એક બાઉલમાં બેસન લો તેમાં દહીં, કાપેલી ડુંગળી, કોથમીર કાપેલ, લીલુ મરચું,લસણ, ડુંગળી, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું લેવા અને તેમાં જરૂર પડે તેમ પાણી નાખી ભજીયા થી થોડું ઘટ બેટર બનાવીશું.
- 3
એક ચોપ બોર્ડ પર એક સ્લાઈસ લેશું અને તેને ક્રોસ કાપી ૨ ત્રિકોણ ટુકડા બનાવીશું આવી રીતે બધી સ્લાઈસ તૈયાર કરો.
- 4
એક પેન ને ગેસ સ્ટવ પર મૂકો અને તેમાં બટર અથવા તેલ લગાવો અને તેના પર બેટર લગાવેલી એક સ્લાઈસ ઉલટી મૂકો અને બીજી બાજુ પર પણ બેટર લગાવો માથે તેલ અથવા બટર નાખો મિડીમ આંચ પર પાકવા દો એક્સાઇડ પાકી જાયએટલે બીજી સાઈડ પર પકાવો. આમ બધી સ્લાઈસ પકાવો.
- 5
આમ બધી સ્લાઈસ પકાવી લો અને અને એક ડિશમાં કાઢી લો.
- 6
પપૈયાની સ્મૃધી બનાવવા માટે વિભાગ-2 પ્રમાણે ના ઘટકો લો પપૈયું કાપો અને ઓરેન્જ ની પેશીઓ જુદી પાડો તેમાંથી બી કાઢી લો વધારાની આછી છાલ કાઢી લો.
- 7
એક મિક્સર જારમાં પપૈયું ઓરેન્જ દૂધ દહીં ઉમેરી ક્રસ કરો અને ટેસ્ટ કરી જુઓ મીઠાશ પ્રમાણે જરૂર મુજબ ખાંડ ઉમેરો અને બરાબર એકરસ થઈ જાય એટલે ગ્લાસમાં કાઢી લો
- 8
આમ આપણાં french toast અને સ્મૃધી તૈયાર. સર્વિંગ ટ્રેમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા ઓરેન્જ સ્મુધી (Papaya Orange Smoothie Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ અને હેલ્ધી છે.#GA4#Week23 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
પપૈયા ઓરેંજ સ્મુઘી (Papaya Orange Smoothie Recipe In Gujarati)
#GA4#Week23 ફ્રેન્ડ્સ શિયાળા ની અસર ઓછી થાય એટલે આપણને ઠંડા જ્યુસ સ્મૂધીં તરત જ યાદ આવે આજે હુ તમારી સાથે એક ખુબજ ઉપયોગી એવું ફ્ળ પપૈયા માંથી ખાંડ ફ્રી સ્મૂધીં બનાવી શેર કરૂ છું🍹 Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
-
મીની ટોસ્ટ પીઝા (mini toast pizza recipe in Gujarati)
#GA4#week23#toast#minitoastpizza Shivani Bhatt -
-
-
-
-
-
-
પપૈયા અને કેળાનું સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week23My Cookpad Recipe Ashlesha Vora -
પપૈયા સ્મૂધી (Papaya Smoothie Recipe In Gujarati)
#GA4#Week23પપૈયું ખુબ જ ગુણકારી હોય છે.પણ ક્યારેક બાળકો તેને ખાવાનું ટાળે છે.પણ જો આપણે તેને કંઈક અલગ રીતે આપી તો તેને ભાવે છે.મે અહિ પપૈયા માંથી સ્મૂધી બનાવી છે.જે બધાં ને ભાવે છે. Sapana Kanani -
-
ફ્રેંચ ટોસ્ટ (French Toast Recipe in Gujarati)
#GA4#Week2#Omlette ઇંડા માંથી ઓમલેટ ,ભુરજી તો ખાધી જ હશે. આજે મેં બ્રેડ નો ઉપયોગ કરીને ફ્રેંચ ટોસ્ટ બનાવ્યું છે. આમલેટનું બ્રેડ વર્ઝન... મારા husband ની મદદથી બહુ જ tasty રેસિપી બની ગઈ. Khyati's Kitchen -
પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું વિટામિન A થી ભરપૂર છે.બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. એટલે પૈપ્યા ના ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્થ માટે સારા છે. satnamkaur khanuja -
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ