મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)

આ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો.
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
આ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દોઢ મેગીના પેકેટ ને ગરમ પાણીમાં બરાબર બાફી લો ત્યારબાદ તેને એક ચારણીમાં નીતરવા રાખી દો જેથી તે બરાબર કોરી થઈ જાય.
- 2
ગ્રેવી બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીને તેમાં લીલું મરચું લીલી ડુંગળી તથા લીલુ લસણ ઉમેરો તેમાં થોડું મીઠું ઉમેરો જેથી તે બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ તથા સોયા સોસ ઉમેરો પાંચ મિનિટ આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ૧ ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોરને પાણીમાં ઘોળીને ઉમેરો પાંચ મિનિટ માટે ગ્રેવીને બરાબર થવા દો તો રેડી છે ગ્રેવી.
- 3
મનચુરીયન બનાવવા માટે બાફેલી મેગી માં બધા મસાલા જેવા કે સેઝવાનચટણી/ મેગી મસાલો corn flour લાલ મરચું પાઉડર તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ત્યારબાદ તેને લીલુ લસણ તથા લીલી ડુંગળી પણ ઉમેરો આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
- 4
મિક્સ કરેલું મંચુરિયન બેટર માંથી તેના બોલ્સ બનાવીને કાચી મેગી નો હાથ વડે ભૂકો કરીને તેમાં બોલ્સને રગદોળી લો. ત્યારબાદ તેને ધીમા તાપે થોડા ક્રિસ્પી એવા તળી લો.
- 5
બોલ્સ બધા બરાબર તળાઈ જાય ત્યારબાદ તેને ગ્રેવી માં ઉમેરીને બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવા મેગી ડ્રાય મંચુરિયન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેગી મનચુરીયન
#goldenapron#post-18મંચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે અને આજે આપણે મંચુરિયન ની નવી રેસિપી ટ્રાય કરીશું જેનું નામ છે મેગી મનચુરીયન Bhumi Premlani -
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
-
-
-
-
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
-
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
મેગી નાના બાળકો ખૂબ જ ભાવે છે. બનાવવા મા ખૂબ જ સરળ અને જલદી બનાવી શકાય એવી વાનગી છે.#MaggiMagicInMinutes#Collab Trupti mankad -
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
-
-
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ