મેગી મનચુરીયન

#goldenapron
#post-18
મંચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે અને આજે આપણે મંચુરિયન ની નવી રેસિપી ટ્રાય કરીશું જેનું નામ છે મેગી મનચુરીયન
મેગી મનચુરીયન
#goldenapron
#post-18
મંચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે અને આજે આપણે મંચુરિયન ની નવી રેસિપી ટ્રાય કરીશું જેનું નામ છે મેગી મનચુરીયન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે પેકેટ મેગી ટેસ્ટ મેકર સાથે દોઢ કપ પાણીમાં બાફી લ્યો બરોબર બફાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢો અને ઠંડુ કરવા મુકો હવે તેમાં ૧ ડુંગળી ઝીણી સમારેલી 2 લીલા મરચા ઝીણા સમારેલા, એક સીમલા મીર્ચ ઝીણું સમારેલું,એક ચમચી લાલ મરચું પાવડર, લીલા ધાણા ઝીણા સમારેલા, 2 ટેબલ સ્પૂન રાઈસ ફ્લોર, 2 ટેબલ સ્પૂન મેદો, સ્વાદ મુજબ થોડું મીઠું, 1 વાટકી ઝીણી સમારેલી પત્તા ગોબી, 1 ટેબલસ્પૂન સેઝવાન સોસ, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, અડધી ચમચી અજીનો મોટો, સ્વાદ મુજબ મીઠું આ બધું મિક્સ કરી લો.
- 2
હવે ત્રીજા પેકેટ મેગીને હાથી તોડીને ભૂકો કરો અને એક પ્લેટમાં મુકો હવે જે મિશ્રણ તૈયાર કર્યું છે મેગીનું એમાંથી નાના-નાના મનચુરીયન બનાવો અને આ મનચુરીયન ના ભૂકામાં રગદોળીને મૂકો ત્યારબાદ બધા મનચુરીયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 3
હવે કડાઈમાં બે ટેબલસ્પૂન ઓઇલ નાખો હવે તેમાં ઝીણું સમારેલું લસણ લીલા મરચાં અને આદુ ના આદુનો ટુકડો નાખી બે મિનીટ સાંતળો હવે પછી તેમાં એક મોટી ડુંગળી લાંબી સમારેલી એક સિમલા મિર્ચ લાંબુ સમારેલું પત્તા ગોબી લાંબી સમારેલી અને એક ટામેટુ બી કાઢીને ચોરસ ટુકડામાં સમારેલુ નાખો. બે મિનીટ સાંતળો અને પછી તેમાં 1 ટેબલ સ્પૂન સેઝવાન સોસ, ટોમેટો સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેરો, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો સ્વાદ મુજબ થોડું મીઠું નાખો. બધું મિક્સ કરી બે મિનિટ ચડવા દો
- 4
હવે એક વાટકીમાં બે ચમચી કોર્નફ્લોર પાવડર અને બે ચમચી પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી તેમાં નાખો અને ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખો અને પાંચ મિનિટ ઉકળવા દો ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેના ઉપર લીલા ધાણા નાખો બરોબર મિક્સ કરી હવે તેમાં મંચુરિયન નાખો.
- 5
હવે મંચુરિયન ગ્રેવીમાં બરોબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો. Brinda Lal Majithia -
વેજ લોલીપોપ
#goldenapron#post-20જો તમારા બાળકો શાકભાજીના ખાતા ના હોય તો એમને આ રીતે વેજીટેબલ લોલીપોપ બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી રેસિપી છે અને બહુ જ ઝડપથી પણ બની જાય છે છોકરાઓ મજા લઈને ખાશે. Bhumi Premlani -
શેકેલા ટામેટા ની ચટણી
#goldenapron#post-21આજે આપણે નવી સ્ટાઇલ થી ટામેટા ની ચટણી બનાવીશું Bhumi Premlani -
સેઝવાન મેગી
#RB2#WEEK2( મેગી બધાને ખૂબ જ ભાવતી હોય છે પણ હા રીતે તેને બનાવવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ અનેરો અને ટેસ્ટી લાગે છે આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે ) Rachana Sagala -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
કોબીજ મંચુરિયન (Cabbage manchurian Recipe In Gujarati)
#goldenapron3#week7#માઇઇબુકઅત્યાર ના ટાઈમ માં ઓછી સામગ્રી થી મંચુરિયન બનાવી શકાય છે... કિડ્સ લવ ચાઈનીઝ ફૂડ..મારો સન ક્યારનો મંચુરિયન બનાવવાં માટે કેતો હતો.. એટલે કોબીચ ના બનાવી દીધા Naiya A -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મેગી મસાલા પુલાવ રાઈસ(Meggi Masala Pulav Rice Recipe In Gujarati)
આપણે વેજીટેબલ રાઈસ ,સેજવાન રાઈસ, બિરયાની વગેરે બનાવીએ છીએ અને જો આપણે રાઈસ વધેલા હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે બાળકો કે યુવાનો ને મેગી વધારે ભાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો આપણે મેગી ની જગ્યાએ મેગીમસાલા પુલાવ રાઈસ બનાવી તો બાળકોને મેગી જેવો જ આનંદ મળે છે માટે હું કંઈક નવી જ રેસીપી તમારા સમક્ષ લાવી છું મેગી મસાલા પુલાવ રાઈસ Darshna Davda -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal
More Recipes
ટિપ્પણીઓ