લીલા લસણ ની કઢી (Green Garlic Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લીલુ મરચુ ને આદુ ને કટકા કરો ને કચરી લો
- 2
ત્યાર બાદ કઢી બનાવવા માટે એક તપેલી માં દહીં લો. તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો પછી તેને બ્લેન્ડરથી એકરસ કરો.ને તેમાં મરચા આદુ ની પેસ્ટ નાખી દો
- 3
હવે એક તપેલી લો. એક ચમચી ઘી ઉમેરો તેમાં જીરું, હિંગ, સૂકાં મરચાં, મીઠાં લીમડી ના પાન નાખી દો. વધાર તતડે એટલે તેમાં ચણા ના લોટ નુ મિશ્રણ રેડી દો
- 4
હવે કઢી ને. ગરમ. થવા દો તેમાં લીલુ લસણ નાખી દો ને ૧૦ મિનિટ ઊકડવા દો
- 5
એક બાઉલ માં કાઢી કોથમીર નાખી સર્વ કરો.. તૈયાર છે ગરમા ગરમ કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢીબધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે Deepa Patel -
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659411
ટિપ્પણીઓ (4)