ચીઝી પનીર ફીટર્સ (Cheesy Paneer Fitters Recipe In Gujarati)

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

#SQ

ચીઝી પનીર ફીટર્સ (Cheesy Paneer Fitters Recipe In Gujarati)

#SQ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧૫૦ ગ્રામ પનીર
  2. ૨ નંગબટાકા
  3. ૧ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  4. ૧ ટેબલસ્પૂનઓરેગાનો
  5. ૩ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  6. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો
  7. ૧/૨ ટેબલસ્પૂનચાટ મસાલો
  8. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. લીલા ધાણા
  11. ચીઝ સ્લાઈસ નું પેકેટ
  12. પાપડ નો ચુરો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર અને બટેકા ને ખમણી લો. પછી તે માં બધા સુકા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તે બેટર માથી એક ગોલો બનાવી તેને થેપી લો અને તેમાં ચીઝ નો રોલ મુકી દો અને તેને સારી રીતે બંધ કરો.

  3. 3

    ત્યારબાદ તેને ફોનફલો ની પેસ્ટ માં બોળી ને તેને પાપડ ના ચુરા માં રગદોળી લો.

  4. 4

    ત્યારબાદ તેને તેલમાં ગુલાબી રંગ નું થાય ત્યાર સુધી તણીલો. તો ત્યાર છે તમારી ચીઝી પનીર ફીટરસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

Similar Recipes