બિરયાની (Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચોખા લો. પછી તેને ધોઈ લો. હવે ગાજર બટાકા વટાણા કોબી ઝીણા સમારી લો. પછી એક ડીશમાં લીમડો તમાલપત્ર અને સૂકા લાલ મરચા લો.
- 2
હવે એક કુકરમા તેલ મૂકો પછી તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં રાઈ જીરુ હિંગ લીમડો સૂકા લાલ મરચાં તમાલપત્ર નાખો પછી તેને મિક્સ કરો પછી તેમાં સુધારેલા શાક ઉમેરો હવે તેમાં ચોખા પણ ઉમેરો પછી તેને મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખો હવે તેમાં જરૂર મુજબ બધા મસાલા ઉમેરો હવે કુકર ને બંધ કરો પછી તેમાં ત્રણથી ચાર સીટી થવા દો. પછી તેને એક પ્લેટમાં સર્વ કરો.
- 3
તો તૈયાર છે બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેરોટ બિરયાની (Carrot Biryani Recipe in Gujarati)
#GA4#Week16#Biryani#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની વીથ બૈંગન સબ્જી(Hyderabadi biryani with bengan sabji recipe in Gujarati)
#GA4#WEEK13 Bhumi Kalariya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682200
ટિપ્પણીઓ