ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકર ની અંદર બાફવા મૂકવાના બાફાઈ ગયા બાદ એને ફોલીને બટેટાના પીસ કરી નાખવાના અને મીઠું મરચું નાખી દેવાનું
- 2
એક બાઉલ ની અંદર આબલી બાફવા મુકવાની તે ની અંદર ગોળ ઉમેરી દેવા નો ઠરી ગયા બાદ તેમાં બ્લેન્ડર થી ઝેરી નાખવાનું પછી તેની અંદર મીઠું મરચું સંચળ નાખી દેવાનું તૈયાર થઈ ગઈ આમલીની ચટણી
- 3
એક પેન ની અંદર એક વાટકી તેલ મુકવાનું તેલ ગરમ થાય એટલે બટાકા ના છિણ ને તળી નાખવા નુ તળીયા બાદ તેમાં મીઠું મરચું નાખી દેવાનું
- 4
સાથે સાથે શીંગદાણા ને પણ તળી લેવાનું
- 5
ટામેટાં અને મરચાં ના ઝીણા ઝીણા કટકા કરી લેવાના
- 6
બટાકા નુ છીણ મરચાં ટામેટા શીંગદાણા બટાકા ના મસાલા બધાને મિક્સ કરીને હલાવી નાખવાનું પછી તેમાં આબલી ની ચટણી નાખવાની અને મીઠું મરચું ધાણાજીરું નાખીને હલાવી નાખવાનુ આપણી ભેળ રેડી થઈ ગઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707411
ટિપ્પણીઓ (3)