દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે.

દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati

આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૧ વ્યક્તિને
  1. ૧ ચમચીનેસ્લે કોફી
  2. ૧ ચમચીગરમ પાણી
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી લો પછી તેમાં ખાંડ અને પાણી નાખો.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરી દસથી પંદર મિનિટ હલાવો. એટલે ઘટ્ટ થઈ જશે.

  3. 3

    ૧ કપ દૂધ લ્યો.. હવે સર્વિંગ ગ્લાસ ૧/૨ કપ ભરાય તેટલું દૂધ રેડી દયો બાકી ના અડધા ગ્લાસ માં બનાવેલા ફીણ ઉમેરી દો.

  4. 4

    તો તૈયાર છે દાલગોના કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes