ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
  1. 500 ગ્રામખજૂર
  2. 200 ગ્રામબદામ
  3. 100 ગ્રામકાજુ
  4. 10 ગ્રામખસખસ
  5. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    પહેલા કાજુ બદામ ના મોટા કટકા કરી લેવા

  2. 2

    એક કડાઇ મા ઘી લઈ કાજુ બદામ સાતળી લો પછી ખજૂર મા ઠળિયા કાઢી એને 2મીનીટ સાતડી લો

  3. 3

    ખજૂર પોચો થાય એટલે કાજુ બદામ ઉમેરી મિક્સ કરી રોલ વારી લો

  4. 4

    પ્લાસ્ટિક ઉપર ખસખસ પાથરી રોલ ને ફેરવી લો ઠંડા થાય પછી પીસ પાડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes