દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
#AM4
દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે.
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4
દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છોલી, ધોઈ ને,છીણી લો.પેન માંદૂધી નું છીણ નાખી,મીઠું અને હળદર નાખી,પાણી સુકવી દો
- 2
ગેસ પર થી ઉતારી, ઠંડુ થાય ત્યારે તેમાં ડુંગળી ઝીણી સમારેલી, લીલા મરચાં ઝીણા સમારેલા, કોથમીર અને બધા મસાલા નાખી મીક્સ કરો.
- 3
રોટી થોડી વણી તેના પર મસાલો પાથરો,પછી તેના પર બીજી રોટી મૂકી વણો,સેકી ને તેલ નાખી બંને સાઈડ શેકો
- 4
- 5
હું ઘઉં માંરાગી,જવ,દેશી ચણા,મેથી,અને અળસી મિક્સ કરી લોટ દડાઉ છું, એટલે રોટી નો રંગ થોડો બ્લેક છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ પાલક પનીર પરાઠા (Stuffed Palak Paneer Paratha Recipe In Gujarati)
#October#post2બાળકો ને પાલકની ભાજી ખાવા મા પસંદ આવતી નથી, પરંતુ પનીર બહુ જ ભાવતુ હોય છે તો આવી રીતે પરોઠા કરી આપશું બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
દૂધી ના સ્ટફ્ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો સ્વાદ માં અમૃતસર ચૂર ચૂર નાન જેવો લાગે છે. Archana Parmar -
દૂધી નું શાહી શાક (Dudhi Shahi Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaદૂધી આમ તો ટેસ્ટ માં બહુ કોઈ ને ભાવે નહિ. ખાસ કરી ને બાળકો ને .તો આ રેસિપી મુજબ પંજાબી ટેસ્ટ ની આ શાહી દૂધી બધા ને ખૂબ જ પસંદ આવશે અને હોંશે હોંશે દૂધી ખવાશે. Bansi Chotaliya Chavda -
દૂધી કોફતા કરી
દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે. satnamkaur khanuja -
દૂધી મુસલ્લમ
#ડિનર #સ્ટારકાજુ, બદામ, માવા થી બનેલી આ વાનગી ઘણા માટે નવી હશે. જો બાળકો દૂધી ન ખાતા હોય તો આ રીતે ચોકકસ ટ્રાય કરી જુઓ, ચોક્કસ પસંદ આવશે. Bijal Thaker -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
#WDHappy Women's day , આ રેસિપી હું દિશા ચાવડા જી ને ડેડિકેટ કરું છું અને હું આ ગ્રુપ માં તેમના દ્વારા સામેલ થઈ છું, મારી cookpad ની શરૂઆત થી જ દિશા મેમ થી વાત થાય છે,તેઓ મને બહુ જ મદદ રૂપ થાય છે,જ્યારે પણ હું કંઇ પણ પૂછું ત્યારે મને તરત જ સારો અને સંતોષકારક જવાબ આપે છે, તો દિશા જી આપનો ખુબ ખુબ આભાર😊👍, Thank you cookpad family na badha women's, Thank You Ekta mam,Thank you Poonam mam😊 Sunita Ved -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)
#GA4#Week21#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા Jalpa Patel -
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો ) Sureshkumar Kotadiya -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)
#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે.... Kajal Rajpara -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
વટાણા દૂધી નુ શાક (Vatana Dudhi Shak Recipe In Gujarati)
#FFC4બાળકો ને વટાણા પ્રિય હોય છે,જ્યારે દૂધી નથી ભાવતી તો આ રીતે શાક કરવથી બાળકો ને પણ ભાવશે.👫 Shah Prity Shah Prity -
દૂધીના ગુલગુલા ( Dudhi Gulgula Recipe In Gujarati
#GA4 #Week21 દૂધીના ગુલગુલાદૂધી નું શાક ગુણકારી બહુ હોય છે. પણ ઠંડી પ્રકૃતિ અને ટેસ્ટ થોડો મોળો હોવાથી ઘણા લોકો ને પસંદ હોતું નથી. મેં દૂધીને થોડું અલગ સ્વરૂપ આપી રેસીપી બનાવી છે. સ્ટાર્ટર તરીકે બેસ્ટ રેસીપી છે. Jyoti Joshi -
લીલા વટાણાનાં સ્ટફ્ડ પરાઠા (Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
#MS#મકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળાની સૌથી વધુ રાહ જોવાતી હોય તો લીલાછમ ફ્રેશ વટાણાની. ઘણી બધી વિવિધ રેસીપી બનાવું છું પણ આ પરાઠા મારા ઘરમાં બધાનાં બહુ જ ફેવરીટ છે. Dr. Pushpa Dixit -
-
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
#AM4 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)
મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#kv Nidhi Sanghvi -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951618
ટિપ્પણીઓ (2)