વેજ ખમણ લઝાનીયા (Veg. Khaman Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ અને ચોખા ને આખી રાત પલાળી દેવા ના ત્યારબાદ સવારે પીસી લેવા ત્યારબાદ બનાવેલ ખીરામાં મીઠું સોડા હળદર નાખી ખીરું બનાવીલેવું ત્યારબાદ તેમાં ચણા ની દાળ નાખવી પછી તેના ઢોકળ કરવા ત્યારબાદ ઢોકળીયામાં પાણી મૂકી તેમાં ઢોકળા ની થાળી મૂકી ૧૦ મિનિટ ચડવા ચડવા દેવું ત્યારબાદ બનાવેલા ઢોકળા ને ગોળ કટ કરી લેવા
એક પેનમાં બટર લઈ તેમાં તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ કાંદા ગાજર કેપ્સીકમ કોર્ન પાલક પનીર ખમણ નાખી સેઝવાંન સોસ ટોમેટો કેચઅપ પીઝા સિઝલિંગ બધું નાખી મિક્સ કરી સ્ટફિંગ બનાવવું - 2
વ્હાઇટ સોસ બનાવવા માટે
એક પેન માં બટર લેવું ત્યારબાદ તેમાં મેંદો નાખવો ત્યારબાદ તેમાં દૂધ નાખી હલાવવું પછી તેમાં મરી ભૂકો મીઠું ચીઝ નાખી હલાવવું તો રેડ્ડી છે વ્હાઇટ સોસ - 3
એસેમ્બલ કરવા માટે પેલા ગોળ ૨ પીસ ઢોકળા લેવાના ત્યારબાદ પેલા કટ ઉપર સેઝવાન સોસ લગાવો પછી તેની ઉપર બનાવેલા વેજીસ મુકવા તેની ઉપર વ્હાઇટ સોસ લગાવી ફરીથી ઢોકળાં નું ગોળ પીસ મૂકી ઉપર થી ચીઝ અને ઓલિવ થી ગાર્નિશ કરી સર્વ કરવા તો રેડ્ડી છે વેજ ખમણ લઝાનીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#Lasagnawithout Ovenઆ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે.. Riddhi Shah -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
-
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
-
ખાખરા વેજ ચીઝી બેક ડીશ (Khakhra Veg Cheesy Bake Dish Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
-
-
-
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)
#GA4#week5#cookpadgujrati#cookpadindiaઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ. Bansi Chotaliya Chavda -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
-
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ