રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને ધોઈને કુકરમાં15મીનિટ બાફી લો.ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો.રાઈજીરુ નાખી ડુંગળી નાખી ચડવા દો.પછી ટામેટાં નાખી ચડવા દો.ત્યારબાદ આદુ, લસણ, મરચાં ની પેસ્ટ નાખવી.પછી બધા મસાલા નાખવા.તેલ છુટું પડે ત્યારે બાફેલી દાળ નાખી દો.જરુર મુજબ પાણી નાખીને ચડવા દો.વચમા હલાવવું.એક કટોરી માં દાળ નીકાળી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આ દાળ શનિવારે વિશેષ બનાવાય છે, એમા પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ, આર્યન હોય છે, હાડકાં મજબૂત રાખે છે, રોટલી કે બાજરીના રોટલા સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334915
ટિપ્પણીઓ