ઇન્સ્ટન્ટ રવા ઢોસાં (Instant Rava Dosa Recipe In Gujarati)

#EB
#Week13
#Cookpadindia
#Cookpadgujrati
ઢોસાં એ એક પ્રકાર નો પૂડલો છે.આ એક દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે. જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.આ વાનગી નું મુળ ઉત્પતિ સ્થાન કર્ણાટકનાં ઉડ્પિ મંદિરની ગ્લ્લી માંથી શરુ થઈ , તેમજ આંધ્ર પ્રદેશ, કેરળ,કર્ણાટક, તામિલનાડુ વગેરે વગેરે જગ્યા એ આ વાનગી વિવિધ સામગ્રી અને રુપે બનવા લાગી..જેમકે મસાલા ઢોસા,ઉત્ત્પ્મ,સાદા ઢોસાં, ગ્રીન ઢોસાં, મૈસુર ઢોસાં આ રીતે આ વાનગીઓ પુરાં ભારત દેશનાં લોકો એ પંસદ કરી.અને દેશ નાં ખુણે ખુણે બને પણ છે, જે આપણે સહું સવારનાં નાસ્તા કે રાત્રીનાં ભોજનમાં પણ લઈએ છીએ.
આજે મેં પણ અહીં રવાનાં ઢોસાં બનાવેલ છે. જેમાં આથો લાવવાની જરુર નથી અને ઝડપીથી બની પણ જાય છે..
ઇન્સ્ટન્ટ રવા ઢોસાં (Instant Rava Dosa Recipe In Gujarati)
#EB
#Week13
#Cookpadindia
#Cookpadgujrati
ઢોસાં એ એક પ્રકાર નો પૂડલો છે.આ એક દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે. જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.આ વાનગી નું મુળ ઉત્પતિ સ્થાન કર્ણાટકનાં ઉડ્પિ મંદિરની ગ્લ્લી માંથી શરુ થઈ , તેમજ આંધ્ર પ્રદેશ, કેરળ,કર્ણાટક, તામિલનાડુ વગેરે વગેરે જગ્યા એ આ વાનગી વિવિધ સામગ્રી અને રુપે બનવા લાગી..જેમકે મસાલા ઢોસા,ઉત્ત્પ્મ,સાદા ઢોસાં, ગ્રીન ઢોસાં, મૈસુર ઢોસાં આ રીતે આ વાનગીઓ પુરાં ભારત દેશનાં લોકો એ પંસદ કરી.અને દેશ નાં ખુણે ખુણે બને પણ છે, જે આપણે સહું સવારનાં નાસ્તા કે રાત્રીનાં ભોજનમાં પણ લઈએ છીએ.
આજે મેં પણ અહીં રવાનાં ઢોસાં બનાવેલ છે. જેમાં આથો લાવવાની જરુર નથી અને ઝડપીથી બની પણ જાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ,રવો,મેંદો ચારી લેવાં. ત્યાર બાદ તેમાં ખાટું દહીં અને 2થી 3ગ્લાસ પાણી નાખી ખીરું 2થી 5મિનીટ માટે રેસ્ટ આપો. જેથી રવો લોટ સાથે મિક્સ થઈ ફુલ્શે.
- 2
હવે રવો ફુલી જાય ત્યારે ફરીથી 1 ગ્લાસ પાણી નાખી ખીરું હલાવી લેવું. અને ખીરું મિડીયમ રાખવું.
- 3
હવે ખીરામાં બારીક સમારેલી ડુંગળી,મરચાં,લીમડાનાં પાન,કોથમીર,જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી હલાવી લેવું.
હવે રવા ઢોસાં નું ખીરું તૈયાર છે. - 4
નોન્સ્ટિક પેન સરસ રીતે ગરમ થાય એટલે ગૅસ ની ફ્લેમ સ્લો કરી દો.અને ચમચા થી ખીરું પાથરી દેવું અને તેની ફરતે 1થી 2ચમચી તેલ અથવા બટ્ટર લગાવી લો. જ્યાં સુધી ગોલ્ડન રંગ થાય અને કડક બને ત્યાં સુધી ઢોસાં ને રોસ્ટ કરો.
આ મુજબ બધાં રવા ઢોસાં ઉતારી લેવાં. - 5
હવે આપણે રેડી કરેલ રવા ઢોસાં બનીને રેડી થઇ ગયા છે તેને કોકોનટ ચટણી, ટોમેટો, દાડીયાંની ચટણી અને બટાટાની સુકી ભાજી સાથે સર્વ કરો.
- 6
- 7
Similar Recipes
-
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
રવાનાં ઇન્સ્ટંટ ઉત્પમ (INSTANT RAVA UTTAPAM Recipe in Gujarati)
સરળતા થી અને ઘરની સામગ્રીમાંથી બની જાય એવી આ વાનગી છે. અચાનક કોઈ ગેસ્ટ આવે તો આપણે ઓછા સમયમાં બની જાય અને નાના મોટાને ગમે એવી આ સ્વાદિષ્ટ વાનગી છે.#GA4#Week1#UTTAPAM#INSTANT RAVA UTTAPAM 😋😋 Vaishali Thaker -
ઇન્સ્ટન્ટ રવા નાં ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#MA માનો હાથ માથા પર ફરે એ જગત નું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે. હું તો જગતની દરેક "મા "ને શ્રેષ્ઠ માનુ છું. મારી મમ્મીની બધી રસોઇ સરસ જ બનાવે છે. પણ એમાં રવાના ઢોકળા મારી મમ્મી સૌથી સરસ બનાવે છે. અને આજે મેં પણ અહીં એમનાં માર્ગદશન મુજબ બનાવ્યાં છે. જે ખરેખર ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બન્યાં છે. Vaishali Thaker -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindia#Punerimisal મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે. Vaishali Thaker -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઢોસા સૌથી વધુ પ્રચલિત સાઉથ ઇન્ડિયન વાનગી છે.ઘણી વિવિધ રીતે ઢોસા બનાવી શકીએ છીએ તેના સ્ટફિંગ માં અવનવાં વિકલ્પો બનાવી શકીએ છીએ તેમજ ખીરા માં પણ.સામાન્ય રીતે ચોખા અને અડદ ની દાળ પલાળી ને તૈયાર કરીએ છીએ પણ રવા નાં ઢોસા પણ ઘણો સારો વિકલ્પ છે તેમાં પણ રવા નાં ઉપયોગ થી ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર થઈ શકે છે.આજે મે રવા સાથે થોડો ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે. khyati rughani -
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
લીલી મકાઈ નાં ઢોકળાં (Sweet Corn Dhokla Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati ઢોકળાં તો ગુજરાતી થાળીની શાન છે...ઢોકળાંનું ગુજરાતી ફરસાણમાં રાજ5નું સ્થાન છે. આ એક બાફેલું ફરસાણ છે. જેમા કાર્બોહાઇડ્રેટસ, પ્રોટિન,અને વિટામીન્સ થી ભરપુર છે. મોટા ભાગે ગુજરાતી ઘરે સાદા પાંરપરાગત ઢોકળાં જ બનતા હોય છે. પણ ઢોકળાંનાં વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલીત છે. આ વાનગી ગુજરાતી ભોજનમાં ભળી જાય તેવી વાનગી છે. અને તે આકર્ષક,સ્વાદિષ્ટ અને પચવામાં હલકું છે. ઢોકળાં નાના બાળકથી લઈ મોટા સહુ ને ભાવે તેવી વાનગી છે. આજે મેં પણ અહીં રવો અને લીલી મકાઈનો ઉપયોગ કરી મકાઈનાં ઢોકળાં બનાવેલ છે. જે ઝડપીથી બની જાય તેવી વાનગી છે. Vaishali Thaker -
ઇન્સ્ટન્ટ રવા ડોનટ rava (Donut) in Gujarati )
#વિકમીલ૩#ફ્રાઇડ#માઇઇબુક #પોસ્ટ16ચોમાસાની ઋતુ ચાલતી હોય અને ત્યારે સન્ડે અને વરસાદ હોય ત્યારે ભજીયા કે પકોડા જેવું કંઈ ખાવાનું મન થાય ત્યારે આજે સાંજે તેમાં ઇનોવેશન લાવવા મારા કિચનમાં આ ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવ્યા છે, વળી આ ડોનટ રવામાંથી બનેલા હોવાથી પાચનમાં પણ હળવા હોય છે. Kashmira Bhuva -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
મીની રવા ઉત્તપમ (Mini Rava Uttapam Recipe In Gujarati)
ઝટપટ બનતું રવા ઉત્તપમ લાઈટ ડિનર લેવું હોય તે માટે પરફેક્ટ છે.જેમાં રવો, મસાલા અને થોડાં શાકભાજી સાથે બનાવવામાં આવે છે.પલાળી પીસી અને આથો લાવવાની ઝંઝટ નથી.જેની અરોમા દહીં ને લીધે ખૂબ જ સરસ આવતી હોય છે. Bina Mithani -
રવા ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#stream...રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા એ બનાવામાં ખુબજ સરળ અને જલ્દી બની જાય એવા ટેસ્ટી જે ખાવા મા પણ ખૂબ જ સરસ લાગે છે. Payal Patel -
-
મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati મગમાં ભરપુર માત્રામાં વિટામિન એ,બી, સી,ડી,ઈ, ફોલિક એસિડ,આયર્ન એવાં કેટલા બધા ખનિજો,પ્રોટીન, ફાઈબર મગમાં શામેલ છે. કે જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવીએ જ છીએ.તો આજે મેં પણ અહીં મગ અને પાલકનો ઉપયોગ કરી ઢોકળા બનાવેલ છે. Vaishali Thaker -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (19)