કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand
શેર કરો

ઘટકો

  1. ૨ કપમિલ્ક પાઉડર
  2. ૧ કપદૂધ
  3. ૧ ટેબલ સ્પૂનઘી
  4. ૭-૧૦ તાંતણા કેસર
  5. ૧ કપખાંડ
  6. ૧/૪ ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કઢાઈ દૂધ લઇ અને તેમાં મિલ્ક પાઉડર ઉમેરો. હવે આ મિશ્રણને ગેસ પર ધીમી આંચે મૂકીને વિસ્ક ની મદદથી હલાવતા જાવ.

  2. 2

    ત્યારબાદ ઘી, કેસર, ઈલાયચી પાઉડર અને ખાંડ ઉમેરો. આ મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા જાવ.

  3. 3

    એક બાઉલમાં આ મિશ્રણને લઈ થોડુંક ઠંડુ થાય એના પછી મોદક મોલ્ડમાં લઈ મોદકનો આકાર આપો. બાકીના મિશ્રણને આવી જ રીતે મોદક મોલ્ડમાં લઈ મોદક તૈયાર કરો...તો તૈયાર છે આપણા કેસર માવા મોદક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes