શારજાહ શેક (Sharjah Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક ઝીપલોક બેગ માં મૂકી ફ્રિજર માં 7થી 8 કલાક માટે મૂકી દેવી પછી દૂધ ને બારે કાઢી ક્રશ કરી મિક્સર માં લેવું તેમાં ઉપર જણાવેલી વસ્તુ મિક્સ કરી મિક્સર ફેરવી લેવું
- 2
તો તૈયાર છે કેરળ નું પ્રખ્યાત શેક શારજાહ શેક
ગ્લાસ માં લઇ આઈસ્ક્રીમ નો સ્કૂપ મૂકી શેકેલા બી કાજુના ટુકડા કોફી પાવડાર થી ગાર્નીસ કરી એકદમ ચિલ્ડ સર્વ કરવું - 3
Vaibhavi boghawala ji ની cooksnap કરેલી રેસીપી છે આ થોડા ફેરફાર સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શારજાહ શેક
#RC2#cookpadindia#cookpadgujarati#sharjahshake#banana#milkshakeસમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક ! Vaibhavi Boghawala -
ઓરિઓ કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe In Gujarati)
નાના મોટા સૌનો ને ભાવતું ડ્રિન્ક Hetal Shah -
-
-
-
ટ્રાયો બનાના સ્મૂધી શોટ્સ (Trio banana smoothie shots Recipe In Gujarati)
#GA4 #Week2મારી દીકરી ને સાંજે અલગ અલગ milk shake આપવું મને ગમે છે... એને પણ કંઈક different taste મળે અને મને પણ કંઈક એને healthy આપ્યા નો સંતોષ થાય એટલે હું આજે trio banana smoothie ની recipe અહીં share કરું છું Vidhi Mehul Shah -
-
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati -
-
મિલ્કશેક (Milk Shake Recipe in Gujarati)
આપણે જાત જાત ના મિલ્કશેક બનાવતાં હોઈએ છીએ. આજે અનાનસ અને લીલા નાળિયેર ની મલાઈ નું મિલ્કશેક બનાવશું.પીનોકોલ્ડા મિલ્કશેક પણ કહેવાય છે.#GA4#Week4#Milkshake#પીનોકોલ્ડામિલ્કશેક Chhaya panchal -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
-
-
-
બિસ્કિટ શેક (Biscuit Shake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મિલ્ક શેક (milkshake recipe in Gujarati)
#CCC ક્રિસમસ ની દરેક ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ક્રિસમસ એટલે કેઈક,કુકી,ચોકલેટ નો તહેવાર. અહીં અવનવા મિલ્ક શેક બનાવ્યા છે.જે અલગ અલગ ડેકોરેશન અને તેનાં પર વ્હીપ ક્રિમ નું ટોપિંગ અલગ સ્વાદ લાવે છે. જે બાળકો ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
-
-
-
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમી ની સીઝન હોય કે ઠંડી ની,થોડી ભૂખ હોય કે ના હોય,મીલ્ક શેક નું નામ સાંભળી બધા ના મોમાં પાણી તો આવી જાય છે.થોડીક વસ્તુ માંથી બની જતું અને બચ્ચા ને ભાવતું એવી મીલ્ક શેક ની રેસીપી. Dipika Ketan Mistri -
-
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15540697
ટિપ્પણીઓ (4)