એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati)

#mr
#Cookpadindia
#Cookpadgujrati
આપણે ગુજરાતી ઓ મીઠાઈ ખાવાના શોખીન પણ
ડાયટ પર હોય એ કે ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય તો મિઠાઈ ના ખાઈ શકીએ. આપને રેગ્યુલર ખાંડ ના બદલે આર્ટિફિશિયલ ખાંડ વાપરી ને ભાવતી વાનગી બનાવી ને ખાઈ સકાય .મે અહી આવી જ એક મીઠાઈ બનાવી છે એપલ સીનેમન રબડી.રબડી માં બધું ફેટ વાળું દૂધ વાપરવા માં આવે છે મે અહી Healthy બનાવવા માટે લો ફેટ મિલ્ક માંથી આ રબડી બનાવી છે સાથે સાથે એપલ નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ healthy અને ખાંડ ફ્રી છે આ એપલ સીનેમન રબડી.
એપલ સિનેમન રબડી ખાંડફ્રી (Apple Cinnamon Rabdi Sugarfree Recipe In Gujarati)
#mr
#Cookpadindia
#Cookpadgujrati
આપણે ગુજરાતી ઓ મીઠાઈ ખાવાના શોખીન પણ
ડાયટ પર હોય એ કે ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય તો મિઠાઈ ના ખાઈ શકીએ. આપને રેગ્યુલર ખાંડ ના બદલે આર્ટિફિશિયલ ખાંડ વાપરી ને ભાવતી વાનગી બનાવી ને ખાઈ સકાય .મે અહી આવી જ એક મીઠાઈ બનાવી છે એપલ સીનેમન રબડી.રબડી માં બધું ફેટ વાળું દૂધ વાપરવા માં આવે છે મે અહી Healthy બનાવવા માટે લો ફેટ મિલ્ક માંથી આ રબડી બનાવી છે સાથે સાથે એપલ નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ healthy અને ખાંડ ફ્રી છે આ એપલ સીનેમન રબડી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા એક નોનસ્ટિક પેનમાં દૂધ લો.દૂધ નો એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ફ્રી ખાંડ ઉમેરી ફરી ઉકાળો.બે ઉભરા આવે એટલે તેમાં દૂધ નો પાઉડર અને પૌંઆ નો ભૂકો ઉમેરી ઝડપથી મિક્સ કરો અને ધ્યાન રાખવું કે ગઠા ના પડે.5 મિનિટ સુધી મીડી અમ ગેસ પર હલાવતા રહો.
- 2
દૂધ રબડી જેવું ઘટ્ટ થાય એટલે તેમાં એક સફરજન છીણી ને નાખવું.સફરજન ત્યારે જ છીણવું જ્યારે રબડી માં નાખવું હોય.હવે તેમાં ચપટી તજ નો પાઉડર નાખી 4 મિનિટ ધીમા ગેસ પર રાખી હલાવતા રહો અને રબડી વધુ ઘટ્ટ થાય તો બે ટેબલ સ્પૂન મિલ્ક ઉમેરી મિક્સ કરી લેવું.ગેસ બંધ કરી દો.
- 3
તૈયાર છે આપણી એપલ સીનેમન રબડી..ફ્રીઝ માં બે કલાક ઠંડી મૂકો અને ઠંડી ઠંડી રબડી ની મજા માણો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ સીનમન અને સોયા શેક (Apple Cinnamon Soya Shake Recipe In Gujarati)
#SMઆ Diebetic friendly ડ્રીંક છે જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર ભરપુર માત્રા માં છે. સીનમન ખાંડ ને વધતા રોકે છે. Bina Samir Telivala -
એપલ ઓટ્સ સ્મૂધી (Apple Oats Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy Neelam Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
-
ખજૂર ને એપલ ખીર (સફરજન ખીર)
#ફ્રૂટ્સ#goldenapron3Week2આ ખીર ડાયટમાં પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે ખૂબ ઝડપથી બને છે. આ ડાયાબીટીસ વાળા પણ ખાઈ શકે. Vatsala Desai -
રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)
#સાઉથ#નોર્થ#પોસ્ટ૫આ વાનગી માં રબડી એ રાજસ્થાન ની વાનગી છે અને સેવૈયાં સેવ તમિલનાડુ સાઉથ માં સર્વ થતી વાનગી છે જે બંને નું ફયુઝન કરી ને અહી ઇનોવેટીવ રબડી સેવૈય પ્લાન્ટ પોટ બનાવ્યાં છે... સેવાઈ સેવ ના પોટ બનાવી એમાં ફ્રૂટ રબડી ભરી કેરેમલીસ ખાંડ માંથી પ્લાન્ટ બનાવ્યાં છે... સ્વાદ માં મીઠું એવું આ ડીઝર્ટ ખૂબ મજેદાર છે 😋🍴🍽️ Neeti Patel -
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)
બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય. Rinku Saglani -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
એપલ સિનેમન રોલ.(Apple Cinnamon Roll in Gujarati)
#makeitfruity " An Apple A Day Keep The Doctor Away " ખરેખર , સફરજન ફાઈબર,વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.સફરજન પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Bhavna Desai -
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
એપલ સિનેમન રોલ (Apple Cinnamon Roll Recipe In Gujarati)
#makeitfruity સફરજન એક ડોકટર નું કામ કરે છે સેબ ખાવો તંદુરસ્ત રહો. HEMA OZA -
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
એપલ ઓટ્સ સિનેમન સ્મુથી (Apple Oats Cinnamon Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats Hemisha Nathvani Vithlani -
સ્વિટ ટાકોઝ એપલ સિનેમન ડ્રાયફ્રુટ વિથ આઈસ્ક્રીમ
#ATW2#TheChefStory ખુબ ખુબ આભાર શેફ સાગરજી એ શીખવેલ એપલ પરાઠા માંથી પ્રેરણા લઈને મે આ રેસીપી બનાવા નો પ્રયત્ન કયોૅ છે. એપલ સિનેમન ટેસ્ટ લાજવાબ લાગે છે. Thank you for Chef sagarji. HEMA OZA -
એપલ સીનમન કસ્ટર્ડ (Apple Cinnamon Custard)
#DFT#cookpad_gujarati#cookpadindiaઉત્સવ નો આનંદ અને ઉલ્લાસ હવા માં પણ અનુભવાય છે. દિવાળી એ હિન્દૂ ઓ નો પાંચ દિવસ નો, એક મુખ્ય ઉત્સવ છે જે પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવાય છે. ચોતરફ ઝગમગ થતી રોશની, ફટાકડા, રંગોળી અને સ્વાદિષ્ટ મીઠાઈઓ અને નાસ્તા -ભોજન એટલે દિવાળી.આજે મેં એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સહેલું વ્યંજન બનાવ્યું છે જે ભોજન સાથે અથવા ભોજન પછી ડેસર્ટ તરીકે પણ ખાઈ શકો છો. Deepa Rupani -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
એપલ સિનેમન મિલ્ક શેક (Apple Cinnamon Milkshake Recipe In Gujarat
#DIWALI2021- દિવાળીના દિવસોમાં તહેવાર નો માહોલ હોય છે અને એ દિવસોમાં મહેમાનો ની અવરજવર રહેતી હોય છે. એટલે ઘર ની ગૃહિણીને સરળતા રહે તેવી વાનગી જરૂરી છે, તો અહીં એક સરળ અને સ્વાદિષ્ટ શેક પ્રસ્તુત છે જેને ઘેર આવેલ મહેમાન ને એકદમ ઝડપથી બનાવી સર્વ કરી શકાય. Mauli Mankad -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
એપલ પૂરણ પોળી (Apple Puran Poli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiએપલ પુરણપોળી Ketki Dave -
કોકોનટ રબડી(coconut rabdi recipe in Gujarati)
#ઉપવાસનાળિયેર હાઈ-ફેટ ફ્રુટ છે, જેનાથી આરોગ્યમાં ઘણા ફાયદા થાય છે. નાળિયેર ખાવાથી કોલેસ્ટરોલનું લેવલ સુધરે છે, પેટની ચરબી ઓછી થાય છે, બ્લડ ખાંડ લેવલ પણ નિયંત્રિત કરે છે. નારિયેળમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારા ડેમેજ્ડ કોષોને રીપેર કરી શકે છે, જેથી રોગનું જોખમ ઘટે છે. નાળિયેરના ઉપયોગથી મીઠી અને નમકીન બન્ને વાનગી બની શકે છે. લો-કાર્બ, ગ્લુટન ફ્રિ, નટ્સ ફ્રિ ડાયેટ માટે કોકોનટ એક સારૂ ઓપ્શન છે. એટલે જ મે કોકોનટમાંથી ઉપવાસમાં ખવાય તેવી ફરાળી રબડી બનાવી છે. #કોકોનટ #રબડી Ishanee Meghani -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
સામાન્ય રીતે શ્રાદ્ધ માં દૂધપાક ,બાસુંદી ,લાડુ એવી મીઠાઈઓ બનતી હોય છે .જ્યારે પિતૃ ની પસંદ ની વાનગી બનાવવા મા આવે તો શ્રાદ્ધ ની ઉજવણી સાર્થક કહેવાય ,એવું અમારા વડીલો કહે છે .બંગાળી મીઠાઈ બહાર થી લાવીએ તો એ કેટલા દિવસ ની બનાવેલી હોય અને એમાં શેનો ઉપયોગ કર્યો હોય એ આપણને ખબર હોતી નથી ..આવા કોરોના કાળ માં ઘરની શુધ્ધ આઇટમ બનાવવા મા આવે તો સારું રે .મે આજે અંગૂર રબડી ઘરે જ અને ઓછી વસ્તુઓ માં જ બનાવી છે . આવી ચોખ્ખા દૂધ ની મીઠાઈ હેલ્થ માટે પણ સારી અને સૌને પ્રિય હોય છે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (14)