પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati)

Deepika Parmar @cook_30111179
પાલક ના મલ્ટીગ્રેઈન પરાઠા (Palak Multigrain Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ મા બધા લોટ મિક્સ કરી લેવા
- 2
ત્યાર બાદ એમાં પાલક, લીલું લસણ, કોથમીર, આદુ મરચા ની પેસ્ટ, તલ, અજમો, બધું નાખી દેવુ અને બધા સૂકા મસાલા પણ નાખી દેવા
- 3
હવે પરોઠા જેવો થોડો કઠણ લોટ બાંધી લેવો અને 10 મિનિટ રેસ્ટ આપવો
- 4
હવે એકસરખા પાર્ટ પાડી સેજ જાડા વણી અને તવી પર તેલ થી અથવા ઘી થી સેકી લેવા.. તો તૈયાર છે પાલક પરાઠા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
-
-
-
પાલક ના પનીર ચીઝ સ્ટફ પરાઠા (Palak Paneer Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#Week 6 સ્ટફ Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744459
ટિપ્પણીઓ (5)