શીંગ અને તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)

Apeksha Parmar @apekshaparmar
શીંગ અને તલ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે
શીંગ અને તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
શીંગ અને તલ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ તલ અને શીંગ ને સેકી લો. પછી તે ને પીસી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી દો અને તેને ઓગળી જવા દો. ત્યારબાદ તે મા શીંગ અને તલ નો પાઉડર ઉમેરો. અને મીક્સ કરો. પછી તે મા સુંઠ નો પાઉડર ઉમેરો.
- 3
ત્યારબાદ થાડી ને ઘી થીં ગ્રીસ કરી તેમાં તે મિકસર ઉમેરો અને તેને કાપીલો. આપણી સુખડી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
શીંગ અને તલ ની ગજક (Shing Til Gajak Recipe In Gujarati)
#USગજક , અ પ્યોર અલ્ટીમેટ વિન્ટર ડેલીકસી ફોર સ્વીટ લવર્સ. ગજક , સાકર અને ગોળ બંને માં થી બને છે.મેં ગજક ગોળ માં થી બનાવી છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
તલ, શિંગ ની વડી (Til Shing Vadi Recipe In Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી તલ અને શીંગદાણા ની ચીક્કી કે વડી વગર શક્ય જ નથી..તલ, શીંગદાણા ગોળ ની વડી કેલ્શિયમ થી ભરપુર હોય છે.. ઉતરાયણ માં અગાશી પર રહેવા થી સુર્યપ્રકાશ મળે..એનાથી વિટામિન ડી મળે..અને આ વડી ખાવા થી કેલ્શિયમ અને હિમોગ્લોબીન વધારે છે.. એટલે આ વડી ભરપુર ખાવી... ખુબ જ પોચી બને છે.. એટલે બાળકો તથા વડીલો પણ ખાઈ શકે.. Sunita Vaghela -
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
તલ શીંગ ગજક (Til Shing Gajak Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura -
તલ અને શીંગ ની સુખડી (Tal Shing Sukhdi Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTS#COOKPADINDIA#COOKPADGUJRATI શીંગ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. જુદા જુદા ફ્લેવર્સ ની શીંગ બજાર માં મળતી હોય છે. મેં અહીં નાસ્તા માં તથા દાબેલી, સેન્ડવિચ, પફ વગેરે માં ક્રંચી ફિલિંગ માટે વપરાય છે તેવી મસાલા સીંગ બનાવી છે. Shweta Shah -
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
કાળા તલ ની સુખડી (Kala Tal Ni Sukhadi recipe in gujarati)
#MSતલ બે પ્રકારના હોય છે કાળા અને સફેદ એમાં થી કાળા તલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. દેખાવ માં નાના હોય છે પણ એ તલ ખાવા ના ફાયદા ઘણા મોટા છે. ઠંડી ની રુતુ માં કાળા તલ ખાવાથી શરીરને ઊર્જા મળે છે. કાળા તલ માં પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે. તો મેં અહિયાં મારા દાદી ની મકરસંક્રાંતિ સ્પેશિયલ કાળા તલ ની સુખડી બનાવી છે. મારા દાદી તો એમાં પૈસા મુકી લાડુ બનાવી ગુપ્ત દાન કરતાં. તો એનાથી ઈન્સપાયર થઈ ને મે સુખડી બનાવી છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
-
તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)
શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે . Sangita Vyas -
-
તલ સીંગ ની સુખડી
#ઇબુક૧#પોસ્ટ 18તલ અને સીંગદાણા માંથી મેં સોફ્ટ સુખડી બનાવી છે. જે નાના બાળકો અને જેને દાંત માં ચાવવા માં તકલીફ હોય. તે પણ ખાઈ સકે છે. Dharmista Anand -
તલ અને દાળિયા ની ચીક્કી
#મકરઉતરાયણ આવતા જ ચીકી યાદ આવી જાય. શિયાળા દરમિયાન તલ અને ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. તલ અને ગોળ માં ખૂબ જ પ્રમાણમાં લોહતત્ત્વ આવેલા છે. જે શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે Komal Doshi -
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
તલ ની ચીક્કી અને લાડુ (Til Chikki Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18તલ શિયાળા માં ખાવાથી આપણા હેલ્થ માં ખુબ સારુ કામ કરે છે. જેની સ્કિન ડ્રાય હોય એને તલ ખાવવા જોઈએ. તે આપણા શરીર માં તૈલી પદાર્થ નું કામ કરે છે. Richa Shahpatel -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15781654
ટિપ્પણીઓ