ડુંગળી પૌઆ (Dungli Pauva Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ડુંગળી પૌઆ (Dungli Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પૌંઆને ધોઈ અને ૫ થી ૭ મિનીટ માટે પાણી માં પલાળો. ત્યારબાદ એક મોટી ચારણીમાં કાઢી લેવા.
- 2
હવે પેનમાં તેલ ગરમ કરો.રાઈ ક્રેક કરો. હવે તેમાં મીઠી લીંબડી મરચાં હિંગ નાખી સોતે કરો. હવે તેમાં ડુંગળી એડ કરો અને સાંતળો.. ત્યારબાદ તેમાં ટામેટા એડ કરો. હવે તેમાં હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો લીંબુ ખાંડ એડ કરી મિક્સ કરો. હવે તેમાં પલાળેલા પૌવા એડ કરો. ધીમા તાપે રાખી અને મિક્સ કરો. હવે તેમાં છીણેલું ગાજર, લીલા ધાણા,કાજુ, કિસમિસ મિક્સ કરો. સર્વ કરતી વખતે ઉપર સેવ એડ કરો.
Similar Recipes
-
ગ્રીન બટાકા પૌંવા (Green Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
-
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810266
ટિપ્પણીઓ (5)