ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
પછી બધી દાળ ને ધોઈ લો પછી તેને એક બાઉલમાં પલાળી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેને કુકરમાં બાફી લો - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તડકો કરી લો તમે જોઈ શકો છો આ રીતે સંતળાય જાય એટલે તેમાં બધા મસાલા નાખી લો પછી તેને મિક્સ કરી લો પછી તેમાં દાળ નાખીને બરાબર મિક્ષ કરી લો
જરૂર મુજબ પાણી લેવુ
પછી તેને ધીમા તાપે ૩/૪ મિનિટ સુધી રહેવા દેવું તમે જોઈ શકો છો આ રીતે તૈયાર છે થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 3
ત્રિવેટી દાળ તૈયાર છે
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
ત્રેવટી દાલ (Trevti dal Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની, ત્રેવટી દાલ વગેરે. બધાના સ્વાદ માં અને બનાવવાની રીતમાં થોડો થોડો ફરક હોય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ત્રેવટી દાલ બનાવી છે. આ દાલ ગુજરાતી દાલ તરીકે પણ ઓળખાય છે. આ દાલ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ફ્ટાફટ બની જાય છે. ત્રેવટી દાલ નાના-મોટા સૌને ભાવે તેવી બને છે. Asmita Rupani -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5મેં આજે ચણાદાળ,તુવેરદાળ અને મોગરદાળ નો ઉપયોગ કરી ત્રેવટી દાળ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
છુટા મગ (Chhuta Moong Recipe In Gujarati)
#PRમગ તો બધા જ બનાવતા હોય છેજૈન મા ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છેલોકો ખાખરા સાથે પણ ખાય છેગુજરાતી લોકો દર બુધવારે પણ બનાવે છેમારા ઘરમાં પણ દર બુધવારે બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916606
ટિપ્પણીઓ (8)