મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી દાણાને પાણીમાં 7 થી 8 કલાક પલાળો અને મેથીમાંથી પાણી કાઢી દો જેથી કડવાશ દૂર થઈ જાય.
- 2
એક કડાઈમાં તેલ લઈ એ ગરમ થાય એટલે લસણ, જીરું, હીંગ હળદર નાખો. ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં મેથી દાણાને પાણી સાથે જ નાખો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું અને ગોળ નાખી 5 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકી ચઢવા દો.
- 3
- 4
ત્યારબાદ તેમાં પાપડના ટુકડા નાંખી 5 મિનિટ ચઢવા દો. ત્યારબાદ તેમાં ધાણાજીરું પાઉડર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week2મેથી આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. સ્વાદ માં કડવી હોવાથી આપણે તે આપણને તે ગમતી નથી પરંતુ જો આવી રીતે સ્વાદિષ્ટ શાક બનાવીને ખાવામાં આવે તો તેના બધા ગુણો આપણને મળે છે. Kashmira Solanki -
-
મેથી પાપડનું શાક (Methi Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 બનાવવામાં ખૂબ જ સરળ છે અને જમવામાં બહુ ટેસ્ટી લાગે છે. Madhuri Dhinoja -
કાઠીયાવાડી મેથી પાપડનું શાક અને રોટલો (Kathiyawadi Methi Papad Shak Rotlo Recipe In Gujarati)
#goldenapron3#માઇઇબુક Karuna harsora -
મેથી પાપડનું શાક
#RB2 મેથી પાપડનું શાક અમારા ઘરમાં બધાને ભાવે, હું મારા એક વડિલ ફઈ પાસેથી શીખી છું, હથરોટી તો એ લોકોની જ👌👌👌. સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે આ શાક સારુ છે ઉનાળામાં કેરીના રસ સાથે તો બહુ જ સરસ લાગે. Krishna Mankad -
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR સામાન્ય રીતે કોઈપણ વાનગી માં મેથી નાં અમુક દાણા નો ઉપયોગ કરી ને બનાવી એ છીએ.દરેક જૈન નું પ્રખ્યાત જેમાં મેથી નો પુષ્કળ ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.આ વાનગી સ્વાદ માં કડવી છે છતાં તે એકદમ સ્વાદિષ્ટ બને છે.તેની સાથે ઉપયોગ માં લેવાતાં પાપડ શેકી,તળી ને અથવા કાચા વાપરી શકાય છે. Bina Mithani -
-
પાપડ મેથી શાક (Papad Methi shak recipe in gujarati)
#મેઊનાળામાં ખૂબજ સ્વીટ ,રસ,ઠંડા પુણા જાય તો આપણે સુગર લેવલ ના પણ ધ્યાન રાખવું જોઇએ તો ચાલો આપણે એક સરસ ટેસ્ટી રેસીપી તરફ જઈએ Kruti Ragesh Dave -
-
-
-
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
-
-
-
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
મેથી-પાપડ નું શાક (Methi Papad shak Recipe In Gujarati)
#PR#cookpadindia#cookwithunnati Unnati Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15992989
ટિપ્પણીઓ (17)