ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

##Jigna
#cookpadgujrati
#cookpadindia

બ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે

ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)

##Jigna
#cookpadgujrati
#cookpadindia

બ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૨ નંગબનાના
  2. ૩ ચમચીઓટ્સ
  3. ૨ ગ્લાસઠંડુ દુધ
  4. ૬-૭ નંગપલાળેલી બદામ
  5. ૩ નંગઅખરોટ
  6. ૧ ચમચીમધ
  7. ૧ ચમચીખજુર નુ સીરપ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ઓટ્સ ને ધીમા શેકી લેવા, ઠંડા થાય એટલે ગ્રાઈન્ડ કરી લેવા, બદામ ની છાલ કાઢી લેવી, બનાના જીણું સમારી લો

  2. 2

    હવે મીક્સચર મા ગ્રાઈન્ડ કરેલા ઓટ્સ, દુધ, બદામ અખરોટ, મધ, ખજુરનનુ સીરપ નાખી બરાબર ક્રશ કરવુ

  3. 3

    ખુબ જ હેલ્ધી એવી ઓટ્સ બનાના સમુધી તૈયાર છે તમે બ્રેકફાસ્ટ મા લઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes