લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Meena Raghvani
Meena Raghvani @Meena_21
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 ચમચો તેલ
  3. 1 ચમચીચણા દાળ
  4. 1 ચમચીઅડદ દાળ
  5. 1 ચમચીરાઈ
  6. 1/2 ચમચીહિંગ
  7. 2 નંગ સુકા લાલ મરચા
  8. 1 વાટકીશીંગદાણા
  9. 2 નંગલીલા મરચાં
  10. 3-4 નંગ ડુંગળી
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1લીંબુ નો રસ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઈ પલાળી બાફી લો. ત્યારબાદ તેને થોડીવાર ઠંડા થવા દેવા.
    હવે તેલ મૂકી તેમાં રાઈ, ચણા દાળ અને અડદ દાળ નાખી દો. હવે તેમાં શીંગદાણા મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં નાખો

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખી હળદર નાંખી થોડીવાર કુક કરો.

  3. 3

    હવે તેમાં ભાત નાખી મીઠું નાખવું. સરખું મિક્ષ કરી લીંબુનો રસ નાખવો. ફરી સરખી રીતે મિક્સ કરી કોથમીર નાંખવી.

  4. 4

    તૈયાર છે લેમન રાઈસ ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Raghvani
Meena Raghvani @Meena_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes