ફરાળી ફાફડા અને તળેલા મરચા

Vandana Vora @cook2011
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં સિંધવ અને અજમો નાખી કઠણ લોટ બાંધો
- 2
દસ મિનિટ હાથે થી કેળવો
- 3
ફાફડા આકાર ના પાતળા વણૉ
- 4
એને દસ મિનિટ સૂકવવા દો
- 5
ધીરે તાપે તળી લો ઉપર મરી પાઉડર નાખો
- 6
મરચા તળી સિંધવ નાખી ફાફડા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
-
-
ફરાળી માલપુડા
#માઇલંચનવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી. Sachi Sanket Naik -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
-
ફરાળી ફુલકા રોટલી (Farali Fulka Rooti Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં પણ અમારા ઘરમાં બધાને ફૂલથાળી જ જોઈએ.તો આજે મેં પણ ફરાળી ડીશ બનાવી. સાથે ફરાળી રોટલી પણ બનાવી. Sonal Modha -
-
-
-
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
-
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
-
-
-
ફરાળી ખસ્તા કચોરી (Farali Khasta Kachori Recipe In Gujarati)
કચોરી નું નામ આવે એટલે જ આપણા બધાના મોઢામાં પાણી આવવા માંડે છે અને તેમાં જ ઉપવાસ હોય તો તો ખાસ મૂંઝવણ થાય છે કે કચોરી કઈ રીતે બની શકે મેં મારી રીતે થોડી ટ્રાય કરી છે મને આશા છે કે તમને બી ગમશે અને તમે પણ ટ્રાય કરશો ફરાળી ખસ્તા કચોરી. Shital Desai -
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
-
-
-
ફરાળી થેપલા(faradi thepala recipe in gujarati)
#સુપરશેફ#ફ્લોર/લોટ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ28 Hetal Gandhi -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
ફરાળી રોટલી
સ્વામિનારાયણ નો ફરાળી લોટ નો ઉપયોગ કરીને સોફ્ટરોટલી બનાવી છે,સાથે મસાલા દહીં..યમ્મી 😋.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453655
ટિપ્પણીઓ (6)