રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ મિક્સ કરો.
- 2
હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં તલ,અજમો, હીંગ,મીઠા લીમડા ના પાન, આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરીને સાંતળો અને ત્યારબાદ તેમાં મેથી ની ભાજી સમારેલી ઉમેરીને બરાબર મિક્સ કરો.અને 5 મિનિટ ઢાંકી ને રાખો અને ગેસ બંધ કરી લો.
- 3
હવે મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ નું મિશ્રણ છે એને બરાબર ચમચા થી હલાવી ને તેમાં ભાજી ઉમેરી લો. અને મિક્સ કરો.
હવે ભાજી નાં મિશ્રણમાં જુવાર અને બાજરી નો લોટ ઉમેરી ને લોટ બાંધી લો. જરૂર હોય તો પાણી ઉમેરી લેવું. અને લોટ બાંધી ને 20 - 25 મિનિટ રેસ્ટ આપવો. - 4
હવે લોટ નાં નાના લૂઆ બનાવીને વડા થેપી લો. એમ બધા વડા થેપી લો.
ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે વડા ને તળી લો. પછી બધા વડા તળાઇ જાય એટલે ગેસ બંધ કરી લો.તૈયાર છે જુવાર બાજરી ના વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
-
-
-
-
-
-
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
બાજરી મેથી ના વડા
શિયાળા ની ઠંડી ઠંડી સવાર હોય અને ગરમ ગરમ ચા જોડે ગરમા ગરમ નાસ્તો મળે તો જે મજા આવે તે અવર્ણનીય છે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો આપડે ગુજરાતીઓની તો સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.#નાસ્તો Chhaya Panchal -
બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)
શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD Rinku Patel -
જુવાર બાજરી ની મસાલા રોટલી(Jowar Bajari Masala Rotli Recipe In Gujarati)
#GA4#Week16 Dhara Panchamia -
-
-
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
-
-
-
-
બાજરી મેથી ના સમાઈલી વડા
#શિયાળાવડા ને સાદી રીતે ના બનાવતા મેં તેને સ્માઇલી નો આકાર આપી ને તેને વધારે આકર્ષક બનાવી શકો છે. તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તોબધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારી પ્રશંસા કરતાં થાકશે નહિ.આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો.બાજરી માંથી કેલ્શિયમ મળે છે.તેના થઈ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.તેના થઈ વજન કંટ્રોલ માં રહે છે.તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી. મેથી ની ભાજી કડવી,પિત્તહર મળ સરકાવનાર,અને ઉત્તમ વાતનાશક છે.તેમાં લોહ,કેલ્શિયમ તથા વિટામનો નું પ્રમાણ વધુ સારું છે. શિયાળા ની આ બને મહાન વસ્તુ ખાવા થી શરીર માં ગરમી બની રહે છે. Parul Bhimani -
-
-
બાજરી ના વડા
મારી માંની એક ફેવરેટ રેસીપી જે હંમેશા ટિફિન માં કે પ્રવાસ માં જઇયે ત્યારે બનાવતી જે આજે હું પણ ક્યાંક બહાર જાવ ત્યારે બનાવીને લઇ જાવ છું .. Kalpana Parmar -
-
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)