દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળને મિક્સ કરી, ધોઇ ૧૦ મિનિટ પલાળી લેવી, પછી કૂકરમા બાફી લેવી. ડુંગળી ટામેટાં મરચું સમારી લેવા.
- 2
કડાઈમાં તેલ અને ઘી મૂકી એમા તજ લવિંગ જીરું રાઈ અને હિંગ નાખી લીમડો નાખી વઘાર તૈયાર કરવો જેમાં ડુંગળી લસણ આદુ અને લીલા મરચા નાખી સાંતળવા પછી એમા ટામેટાં ઉમેરી સાંતળવા.
- 3
સંતળાય જાય એટલે બધા મસાલા અને મીઠું ઉમેરવું અને બાફેલી દાળ ઉમેરવી.
- 4
દાળ બની જાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી, ડુંગળી થઈ ગાર્નિશ કરી પીરસી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar -
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
દાલ ફ્રાય -જીરા રાઈસ (North India style Dal fry- Jeera Rice Recipe In Gujarati)
#નોર્થ Sheetal Chovatiya -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
-
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
-
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502215
ટિપ્પણીઓ (3)