હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)

હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં પાણી ઉકળવા મૂકો. તેમાં પાલકના ઝીણા પાન, ઝીણી સુધારેલી ફણસી, અને વટાણા ઉકાળવા મૂકો. તેને પાંચ મિનિટ ઉકાળો.
- 2
તેને મીઠું નાખી પાંચ મિનિટ ઉકાળો. ત્યારબાદ પૌવાને મિક્સરમાં ક્રશ કરો.
- 3
પૌવા નો પાઉડર થાય એટલે બહાર કાઢી લેવું. ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરો. હવે પાલક ને ચારણીમાં કાઢી નાખો.
- 4
આદુ મરચા થાય પછી તેમાં પાલક માંથી બધું પાણી બહાર કાઢી લો. અને મિક્સરમાં પીસી લો.
- 5
એક બાઉલમાં બાફેલા બટાકા નો ભૂકો કરો. તમે પાલકની પ્યુરી નાખો.
- 6
ત્યારબાદ તેને ચીઝ ખમણો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, હિંગ નાખી હલાવતા રહો.
- 7
ત્યારબાદ તેમાં ચાટ મસાલો નાખો. 1 ચમચી મરી નો ભૂકો નાખો.
- 8
છેલ્લે તેમાં મીઠું અને કોથમીર નાખી હલાવો. તેમાં સંચળ પાઉડર અને ખાંડ નાખી હલાવો.
- 9
ત્યારબાદ આ સ્ટફિંગમા પૌવા નો ભૂકો, અને શેકેલો ચણાનો લોટ નાખો. ત્યારબાદ મિશ્રણ હલાવતા જાવ.
- 10
હાથ ઉપર તેલ લગાવી પેટીસ જેવા ગોળા વાળો. ઉપર તેમાં કાજુ દબાવો. ત્યારબાદ નોન સ્ટિક તવામાં તેલ ગરમ કરી બધા કબાબ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 11
ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને સર્વ કરો. તો રેડી છે બધાના મનપસંદ એવું સ્ટાર્ટર હરાભરા કબાબ. આજે મેં સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#KK#SN2#WEEk2#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#ઇબુક#Day-1આ કબાબ લીલા વટાણા, પાલક થી બનાવી સેલો ફા્ય કરેલા છે જે બધા માટે હેલ્થી છે,જેને નાસ્તા માટે સવઁ કરી શકાય છે. Asha Shah -
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#KK#WEEK1#Kebab#Vasantmasala#STARTER#PARTY#PEAS#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
-
ચીઝ હરીયાલી કબાબ (Cheese Hariyali Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
વટાણા પૌઆ ની કટલેસ (Vatana Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
-
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
-
હરાભરા કબાબ (Harabhara kebab Recipe in gujarati)
#GA4 #Week9 #Fried #પોસ્ટ1 આજે મેં હરાભરા કબાબ બનાવ્યા જે ખૂબ સરળતાથી અને જલ્દીથી બનાવવામાં સારા પડે તે રીતે બનાવ્યા છે, એમા પૌહા ના ઉપયોગ થી ખૂબ સરસ અને નોનસ્ટિકી બનાવ્યા છે આ રીતે જો બનાવવામાં આવે તો ડીપફ્રાય કરે તો પણ નોનસ્ટિકી જ રહે છે તમે પણ બનાવજો આ રીતે Nidhi Desai -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaહરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે. Deepa Rupani -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે. Bansi Thaker -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
ચોળા ના શમી કબાબ (Chora Shami Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
-
ક્રિસ્પી બ્રેડરોલ્સ (Crispy Bread Rolls recipe in Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
-
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ