છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં છોલે ચણા ને ૭ કલાક ગરમ પાણી માં ખાવા નો સોડા નાખીને પલાળી રાખો ત્યારબાદ બાદ કુકરમાં ૪ વ્હીસલ વગાડી બાફી લો
- 2
ત્યારબાદ કાજુ, મગજતરી ના બી પલાળી રાખો હવે ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી ને ઉકળતા પાણીમાં ૪ મિનિટ સુધી રહેવા દો,ખસખસ અને કોપરા નાં ખમણ ને ૫ મિનિટ સુધી પલાળી રાખો
- 3
મિક્સરમાં ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી, ખસખસ લીલા મરચાં, કોપરાના ખમણને વાટી લો હવે વઘાર માટે તેલ ગરમ કરો
- 4
તેમાં જીરું, વસંત હીંગ, તજ, લવિંગ, મરીયા ઇલાયચી દાણા,તમાલ પત્ર બધું બરાબર સાંતળી લો
- 5
ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં વાળી ગ્રેવી નાખી હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, વસંત ગરમ મસાલો, છોલે મસાલો આદું લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાંતળી લો,
- 6
હવે બાફેલા છોલે ચણા નો અલગ થી વઘાર માટે તેલ ગરમ કરો તેમાં ચપટી વસંત ગરમ મસાલો, લાલ લસણની ચટણી નાખીને ચણા સાંતળી લો, ચણા બરાબર સંતળાઈ જાય એટલે ગ્રેવી માં મિક્સ કરી લો
- 7
છેલ્લે તેમાં કસુરી મેથી હાથથી મસળી ને ઉમેરો, કોથમીર ભભરાવી છોલે ચણા ને ૫ મિનિટ સુધી ઉકળવા દો, ગરમ ગરમ સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
-
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
રેડ ગ્રેવી છોલે (Red Gravy Chhole Recipe In Gujarati)
#RC3છોલે બાૄઉન અને રેડ ગેૃવી માં બનતા હોય છે.બન્ને ટેસ્ટમાં સરસ લાગે છે. Jenny Shah -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો Bina Talati -
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
છોલે વીથ મસાલા પૂરી (Chhole With Masala Poori Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2#cookpad#cookpadindia#cookpadgujarati♦️પંજાબની સ્પેશિયલ સૌથી વધુ વખણાતી રેસીપી છોલે પૂરી પુરા દેશમાં પ્રખ્યાત છે. એવું લાગે છે કે જાણે છોલે પૂરી રાષ્ટ્રીય ભોજન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટમાં પણ છોલે પૂરી એ પોતાનું સ્થાન લઈ લીધું છે.♦️ટીપ : ડુંગળી ક્રશ કરતી વખતે ૫-૭ બાફેલા ચણા તેમાં નાખવા.છોલે ઘટ્ટ રસાદાર બનશે.♦️જો તમે છોલે ચણા ડાર્ક બ્રાઉન રંગના બનાવવા માંગતા હોય તો બાફતી વખતે તેમાં ટી બેગ મુકવી. Neeru Thakkar -
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub #week2 Manisha Desai -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
છોલે ચણા
#શાકઆમાં મે ટામેટા કે ડુંગળી ,લસણ કાંઇ પણ નથી નાખ્યું તૌ પણ ટેસ્ટ ફુલ શાક બન્યુ છે Daksha Bandhan Makwana -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ