રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સફેદ ઢોકળા ના લોટ અને ચણાના લોટમાં દહીં, અજમો, હીંગ, ઉમેરો, જાડુ ખીરું તૈયાર થાય એટલુ પાણી રેડીને પાંચ કલાક સુધી પલાળી રાખો
- 2
- 3
ત્યારબાદ બાદ લીલી ચટણી બનાવવા માટે સમારી ને ધોયેલી કોથમીર લો, એક મિક્સર જારમાં મરચાં, મીઠું, લીંબુનો રસ, ખાંડ, શેકેલા જીરું પાઉડર, ઝીણી સેવ બધું ઉમેરો અને ચટણી બનાવી લો
- 4
હવે ઢોકળા બનાવવા માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો, ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી લો
- 5
સફેદ ઢોકળા નાં લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું, ઇનો નાખી ઉપર થી ૨ ટીસ્પૂન પાણી રેડી ખુબજ ફીણી ને ખીરું થાળી માં રેડી દો
- 6
- 7
૩ મિનિટ પછી સ્ટીમર નુ ઢાંકણ ખોલી ઢોકળા પર કોથમીરની ચટણી લગાવી દો
- 8
હવે ચણા ના લોટ ના ખીરું માં સ્વાદ પ્રમાણે મીઠું, ઇનો ફૃરટ સૉલ્ટ, ૨ ટીસ્પૂન પાણી ઉમેરીને ખુબ જ ફીણી ને ખીરું પાથરી દો
- 9
હવે ઢોકળા ને ૨૦ મિનિટ સુધી ચઢવા દો, તૈયાર થાય એટલે ૧૦ મિનિટ ઠંડા થવા દો, ઉપરથી તલ ભભરાવો, કાપા પાડી લો ત્યાર બાદ વઘાર માટે તેલ ગરમ કરો
- 10
તેમાં રાઈ, જીરું, હીંગ, સમારેલા મોળા મરચા, તલ,લાલ મરચું પાઉડર નાખી વઘાર રેડી દો
- 11
ગરમાગરમ ત્રિરંગી ઢોકળા લસણની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
-
-
-
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
-
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED
#cookpadindia#cookpadgujaratiગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ Ketki Dave -
-
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
-
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
-
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DRCDhokala Recipe challenge Parul Patel -
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)