સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)

સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી.
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી.
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં ૪ કપ પાણી ગરમ કરવા મુકો. ૧ કપ સોયાબીનને ધોઇને ઉકળતા પાણીમાં નાંખી દો. ઉકળવાનુ સ્ટાર્ટ થાય એટલે ગેસ બંધ કરીને ૧૦,૧૫ મીનીટ માટે ઢાંકીને રહેવા દો. તે દરમિયાન મસાલો તૈયાર કરી લો.તજ,લવીંગ,મરી ને ખાઇણી પરાઇ થી વાટી લો. તેમાં લસણ, આદુ અને લીલા મરચા એડ કરો, ફરીથી વાટી લો. ૧/૪ ચમચી મીઠું તેમાં એડ કરીને લીસ્સી પેસ્ટ તૈયાર કરો.ડુંગળી, ટામેટાને છીણી લો.પછી સોયાબીનને કાણાવાળા વાડકામાં કાઢીને પાણી નીતારી લો. ફરીથી તેને છુટ્ટા પાણીથી ધોઇ લો.
- 2
મોટા લોઢીયામાં તેલ ગરમ કરવા મુકો. જીરુ, વઘારનુ મરચુ, હીંગ અને તમાલપત્રનો વઘાર મુકીને તૈયાર કરેલી પેસ્ટ વઘારો. ધીમા ગેસે સતત હલાવતા રહો. ૪,૫ મીનીટ પછી તેમાં ડુંગળી, ટામેટાનો છીણ નાંખો.હળદર ધાણાજીરુ અને લાલ મરચુ નાંખો.બરાબર મીક્સ કરો. ૧ ચમચી બેસન નાંખો.સતત હલાવતા રહો. તેલ છુટે અને બેસનની કચાસ દુર થાય એટલે તેમાં ૩ કપ પાણી નાંખો.મીઠું નાંખીને તેમાં સોયાબીન એડ કરો. ઉકળવા દો.
- 3
ધીમો ગેસ રાખીને તેને બરાબર ઉકળવા દો. છેલ્લા ચીકન મસાલો નાંખો. રસો જાડો થાય અને તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
પાંવભાજી સાથે તવા પુલાવ ન બનાવીયે તો પાવભાજી ખાવાની મજા જ ન આવે, કંઇક ખૂટે છે એવુ લાગે. Tejal Vaidya -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati)
મીસલ પાવ થોડુ તીખુ હોય છે ,અને તેને એકદમ ગરમ જ સર્વ કરવાનુ હોય છે, તેથી આ વાનગી ખાવાની મજા શિયાળામાં વધરે આવે છે.#BW Tejal Vaidya -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
સોયા ચંક્સ પુલાવ(Soya Chunks Pulao Recipe In Gujarati)
#Famહેલ્ધી અને બેસ્ટ ડીનર ઓપ્શન. ઓછા સમયમાં બની જતુ વન પોટ મીલ.મારા ઘરે પુલાવ બધાને ભાવે અને આ વેરિયેશન બધા ને અતી ભાવે છે. Avani Suba -
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
દાલ સબ્જી(dal sabji recipe in Gujarati)
#ઈસ્ટ આપણે ગુજરાતમાં પણ આ રીતની dal sabji બનાવીએ છીએ લગભગ એ જ રીતે બંગાળમાં પણ દાલ સબ્જી બને છે ટેસ્ટ પણ લગભગ સમાન જેવો જ છે ગુજરાતની dal sabji ની જેમ જ ત્યાં પણ બધા જ શાકભાજી નાખી દાલ સબજી બનાવે છે અહીં મેં બીજા કોઈ શાક હાજર ન હોય રીંગણ ગલકા કાચા કેળા અને ફ્રીઝરમાં ભરેલા બધા દાણા જેવા કે વટાણા તુવેર લીલી ચોળી વાપરીને દાલ સબ્જી બનાવી છેબાળકોને બધી જ જાતના શાકભાજી અને મિક્સ દાળ કરી આ રીતે જુદા ટેસ્ટ સાથે ખવડાવી શકાય Gita Tolia Kothari -
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
કોર્ન સોયા પુલાવ (Corn Soya Pulao in Gujarati Recepi)
#GA4#Week8#SWEETCORN#PULAO#CORNSOYAPULAO#COOKPADINDIA#ADMINપુલાવ તો આપણે ઘણા રીતે બનાવતા હોય છે અને જલદીથી બની જાય છે આ પુલાવ કોર્ન સોયા પુલાવ લેડીસ ને રાંધવા માટે કંટાળો આવે ત્યારે હર ઘરે પુલાવ બની જાય છે Hina Sanjaniya -
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
#RB16#WEEK16#RECIPE_BOOK#Soyabean#Soyasauce#sauce#Chinese#CookpadIndia#COOKPADGUJRATI સોયાબીન માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું હોય છે. તેનો આપણે રોજિંદા આહારમાં વિવિધ રીતે ઉપયોગ કરવો જોઈએ. ચાઈનીઝ કોઈ પણ વાનગી હોય તે સોયાસોસ વગર અધુરી છે. બજાર માં મળતો સોયા સોસ માં પ્રિઝર્વેટીવ તરીકે વિનેગર ઘણા પ્રમાણમાં હોય છે. વિનેગર એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહીં મેં વિનેગરનો ઉપયોગ કર્યા વગર જ બનાવ્યો છે. સોયાબીન નો લોટ ઓપ્શનલ છે તેના વગર પણ તમે આ જ મેથડથી સોયાસોસ બનાવી શકો છો. Shweta Shah -
કાઠીયાવાડી બેસન સેવની સબ્જી (Kathiyawadi Besan Sev Sabji Recipe In Gujarati)
સેવનુ શાક ખાવુ હોય અને તળેલી સેવનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે શાક બનાવો, સેવનુ શાક ખાતા હોય એવુ જ લાગશે Tejal Vaidya -
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
-
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
સોયા વડી નું શાક (Soya Chunk Shak Recipe In Gujarati)
સોયાબીન ની વડી એ પો્ટીન નો ખૂબ સારો એવો સોઁસ છે.એનુ ગે્વીવાલુ શાક નાના મોટા સૌ ને ભાવશે. Rinku Patel -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati સોયા વળી એ ખુબજ ગુણકારી હોય છે...અને ઘણા લોકો તો ઘઉંના લોટ માં સોયા વળી નો પાઉડર ઉમેરતા હોય છે..જેથી તેમાં રહેલા પોષક તત્વ રોટલી માંથી પણ મળતા રહે...અને રોજ ખાય પણ શકાય.. Tejal Rathod Vaja -
સોયાબીન સબ્જી (Soyabean sabji Recipe In Gujarati)
#goldenapron3#week12#beanસોયાબીન પોષ્ટિક હોય છે જે હેલ્થ માટે બહુજ સારા હોય છે મારા ઘર માં હમેશા બનતા હોય છે એમનેમ પલાળેલા પણ સરસ લાગે છે Archana Ruparel -
પનીર મખાનાં સબ્જી (Paneer Makhana Sabji Recipe In Gujarati)
#PSR#CJMપનીર ની સબ્જી બધા ને બહુજ પસંદ હોય છે અને ઘણા બધા કોમ્બિનેશન સાથે ટ્રાય કરતા હોય છે.હોટલ માં પણ પનીર ની સબ્જી ઘણી બધી વેરાઈટી માં મળે છે.મેં આજે હોટલ સ્ટાઇલ પનીર મખાનાં ની સબ્જી બનાવી છે, તો ચાલો એની રેસિપી જોઈએ.....Cooksnap of the Week :Cooksnap@disha_11 Bina Samir Telivala -
સોયા ટીકા
આ રેસિપી પ્રોટીન થી ભરપૂર છે આ મેં મારા બાળકો ની સ્કૂલ ટિફિનમાં બનાવ્યા છે Vaishali Prajapati -
પ્રોટીન પેક સોયા સ્ટીકસ(soya sticks recipe in gujarati)
#Nc #cookpadindia#cookpadguj🔹સોયાબીન સેવન ના ફાયદા :🔸સોયાબીન માં ઝીરો કોલેસ્ટ્રોલ છે.🔸ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ ઘટાડે છે.🔸સોયાબીન કમ્પ્લીટ પ્રોટીન પેકેજ છે. Neeru Thakkar -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
લોબિયા કી સબ્જી (Lobia Sabji Recipe In Gujarati)
#AM3(ચોળા ની સબ્જી)લોબિયા એક કઠોર છે જેને ચોળા ના નામ થી પણ ઓળખાય છે. ચોળી(બરબટી) ના બી છે જે કઠોર ના ફૉમ મા મળે છે ઉનાણા ,અને વરસાત ની સીજન મા જયારે શાક ભાજી ઓછી મળતી હોય અથવા મોઘી હોય ત્યારે આ ગ્રેવી વાલા લોબીયા ની સબ્જી બેસ્ટ ઓપ્સન છે. ચાલો જોઈયે લોબિયા કેવુ દેખાય છે અને કઈ રીતે બને છે. Saroj Shah -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
સોયા સબ્જી (soya sabji recipe in gujarati
જો તમે મને જાણો છો મને પાણીયુક્ત ગ્રેવી ગમતી નથી, તો હું મારા પનીર અથવા શાકભાજી અથવા સોયાની બારી અથવા ચાપ સાથે સરળ અને જાડા ગ્રેવી ખાવાનું પસંદ કરું છું. ચિકન અને ઇંડા સાથે પણ જવા માટે આ સંપૂર્ણ ગ્રેવી છે. ચિકન માટે બધું અનુસરો કારણ કે ગ્રેવીને રાંધવા માટે થોડો વધુ પાણી અને સમયની જરૂર છે. ઇંડા માટે, તમે તેને બાફેલી કરી શકો છો અને પછી બાકીની રેસીપી સાથે આગળ વધો. અહીં મેં તેને મારા પ્રિય સોયા ચેપથી બનાવ્યું છે. તે ઝડપી અને સરળ છે અને ફક્ત અમારા પેન્ટ્રીમાં ઉપલબ્ધ ન્યૂનતમ ઘટકોની જરૂર છે. તેથી એક પ્રયાસ કરો Linsy -
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya
More Recipes
ટિપ્પણીઓ