પ્રોટીન પેક સોયા સ્ટીકસ(soya sticks recipe in gujarati)

#Nc
#cookpadindia
#cookpadguj
🔹સોયાબીન સેવન ના ફાયદા :
🔸સોયાબીન માં ઝીરો કોલેસ્ટ્રોલ છે.
🔸ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ ઘટાડે છે.
🔸સોયાબીન કમ્પ્લીટ પ્રોટીન પેકેજ છે.
પ્રોટીન પેક સોયા સ્ટીકસ(soya sticks recipe in gujarati)
#Nc
#cookpadindia
#cookpadguj
🔹સોયાબીન સેવન ના ફાયદા :
🔸સોયાબીન માં ઝીરો કોલેસ્ટ્રોલ છે.
🔸ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ ઘટાડે છે.
🔸સોયાબીન કમ્પ્લીટ પ્રોટીન પેકેજ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર એક તપેલીમાં 3 કપ પાણી મુકો. પાણી ઉકળે એટલે તેમાં એક ટીસ્પૂન મીઠું અને બે કપ સોયા ચંકસ નાખો. પાંચ મિનિટ માટે સોયા ચંકસ ને બફાવા દો. ત્યારબાદ સોયા ચંકસ ને ચારણીમાં કાઢી લેવા અને ઠંડા પાણી વડે ધોઈ લેવા. હવે તેને બે હથેળીની મદદથી દબાવી અને બધું પાણી નિતારી લેવું. લીંબુ ના સંચામાં સોયા ચંકસ મુકીને પણ પાણી નિતારી શકાય. હવે આ બધા જ soya chunks ને મિક્સરમાં પીસી લો. પીસવામાં બિલકુલ પાણી નાંખવું.સોયા ચંકસની તમામ સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
આ પીસેલા soya chunksને પ્લેટમાં કાઢી લો. હવે એક નોનસ્ટિક પેનમાં 3 ટેબલ ચમચી મેંદો શેકો. બિલકુલ ધીમા તાપે શેકવો જેથી બળી ન જાય. સતત હલાવતા રહેવું. હવે પીસેલા સોયા ચંકસમાં સામગ્રીમાં દર્શાવેલા માપ પ્રમાણે ડુંગળી, ગાજર,આદુ,લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં, લાલ મરચા પાઉડર, હળદર,ગરમ મસાલો, ધાણાજીરૂ, આમચૂર પાઉડર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં શેકેલ મેંદો એડ કરો. બધું સરસ મિક્સ કરી લો.
- 3
હવે તૈયાર થયેલ પ્રોટીન પેક સોયા ચંકસ મિશ્રણમાંથી ફોટા માં બતાવ્યા પ્રમાણે બંને હથેળીની મદદથી શેઈપ આપો અથવા મનપસંદ આકાર આપો. આ રીતે બધા જ પ્રોટીન પેક સોયા ચંકસ તૈયાર કરી દો.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં 4 ટેબલ ચમચી તેલ મૂકો. ગરમ થાય એટલે તેમાં પ્રોટીન પેક સોયા ચંકસ સાંતળી લો. ગેસ બિલકુલ ધીમો રાખો.આ સોયા ચંકસ ને ધીમા તાપે પાંચ મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેને પેપર નેપકીન માં કાઢી લો. તેમાં સ્ટીક લગાવી દો. તૈયાર છે પ્રોટીન પેક સોયા ચંકસ !! આ સોયા ચંકસ ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચપ સાથે બહુ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
સોયા ચંક પનીર (Soya Chunk Paneer Recipe In Gujarti)
#Cookpadindia#Cookpadgujarati#Nutritionસોયાચંક માં પ્રોટીન, મિનરલ તથા ઈનસોલયુબલ ફાઈબર હોયછે. પનીર માં પણ પ્રોટીન, કેલ્શિયમ તથા હેલ્ધી ફેટ હોય છે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ, પોટેશિયમ, વિટામિન A અને વિટામિન E જેવા પોષકતત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેપ્સીકમ, ડુંગળી, આદુ, લસણ વગેરે માં પણ વિટામિન હોય છે. વજન ઉતારવા પણ આ ખૂબજ હેલ્ધી રેસીપી છે. લાંબો સમય ભૂખ નથી લાગતી. Neelam Patel -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
સોયા પુલાવ(Soya pulav recipe in gujarati)
#સુપરશેફ4#rice સોયા ચન્કસ એ ખુબ જ હેલ્ધી હોય છે જો તમે બાળકો ને ટીફીન માં કે નાસ્તામાં કંઈક અલગ અલગ કરીને આપી તો તે હોંશે હોંશે ખાય છે એટલે જ પુલાવ કે બિરયાની કે પછી પ્લેન રાઈસ હોય એ તો બધાને પંસદ હોય તો તમે તેમાં આ સોયાનો ઉપયોગ કરી ને હેલ્ધી ડિશ બનાવી શકો છો Bhavisha Manvar -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
મીકસ લોટના પાલક થેપલા
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujથેપલા એ ચરોતરવાસીઓની પ્રખ્યાત વાનગી છે. એમાં પણ શ્રાવણ માસની સાતમે આ થેપલા દરેક ના ઘરે બને છે. Neeru Thakkar -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
ગુવાકામોલ (Guacamole Recipe In Gujarati)
#EB#WEEK11એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપએવાકાડો આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે, એવાકાડો ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, એવાકાડો સેવન કરવાથી આપણા હાડકા પણ મજબૂત રહે છે. Rachana Sagala -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.મુઘલાઈ પરાઠા જે ઝીણા સમારેલા શાકભાજી, પનીર અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતા સ્ટફડ પરાઠા છે. નાસ્તા તરીકે અથવા સાંજના સમયે હળવા વ્યંજન તરીકે પણ બનાવી શકાય છે. Urmi Desai -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujપીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ? Neeru Thakkar -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
સ્ટર ફ્રાઈ સોયા ચન્ક્સ
#Jigna#cookpadindia#cookpadgujaratiસોયાબીન માં થી પ્રોટીન ખૂબ જ માત્રા માં મળી રહે છે સોયા ચન્ક્સ તેમાંથી જ બને છે તે સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે. Alpa Pandya -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
More Recipes
ટિપ્પણીઓ (6)