પાંવભાજી

સ્ટી્ટફુડ રેસીપીમાં પાંવભાજીનુ સ્થાન આગળ પડતુ ગણાય. તો ચાલો બનાવીયે પાંવભાજી.
#SFC
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, ફ્લાવર,કોબીજ,વટાણા અને કેપ્સીકમને સમારીને સારી રીતે ધોઇ લો. કુકરમાં શાકભાજી ડુબે એટલુ પાણી ભરીને શાકભાજી બાફી લો.ડુંગળી જીણી સમારી લો, ટામેટુ છીણી લો. લસણ, આદુ ની પેસ્ટ કરી લો.બાફેલા શાકભજી પોટેટો મેશરથી મેશ કરી લો.
- 2
મોટા ફા્ઇંગપેનમાં થોડુ તેલ અને બટર ગરમ કરીને તેમાં લસણ, આદુની પેસ્ટ સાંતળો. તેમાં જીણી ચોપ કરેલી ડુંગળી સાંતળો. તેની કચાસ દુર થાય એટલે તેમાં લાલ મરચુ નાંખીને બરાબર મીક્સ કરીને તેમાં ટામેટાનો છીણ નાંખી દો.બરાબર હલાવીને તેમાં હળદર, ધાણાજીરુ નાંખો. મસાલો બરાબર સંતળાય જાય એટલે તેમા મેશ કરેલી શાકભાજી નાંખો.મીઠુઅને થોડુ પાણી નાંખીને શાકભાજી ઉકળવા દો.૫,૭ મીનીટ ઉકળે એટલે તેમાં પાંવભાજીનો મસાલો નાંખીને હલાવી લો. તેમાં લીંબુ નીચોવી લો. ઉકળવા દો.
- 3
તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરીને તેને ધોયેલા ધાણાથી ગાનીઁસ કરો. પાવભાજીની ડીશમાં ઉપરથી બટર મુકીને જીણી સમારેલી ડુંગળી, લીંબુની ચીરી અને સેકેલા બન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુકર પાંવભાજી (Cookaer Pavbhaji Recipe In Gujarati)
#MBR6#Week 6શિયાળા માં બધા શાક એકદમ તાજા મળે છે અને પાંવભાજી માં બધા શાક નો ઉપયોગ કર્યો હોવા થી ખુબ જ હેલ્થી છે અને આજે કુકર માં બનાવી છે તેથી જલ્દી બને છે અને ખુબ જ ટેસ્ટી છે.બાળકો ને અમુક શાક ભાવતા નથી હોતા તો પાંવભાજી માં બધા શાક ખવડાવી શકો છો. Arpita Shah -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
પાંવભાજી સાથે તવા પુલાવ ન બનાવીયે તો પાવભાજી ખાવાની મજા જ ન આવે, કંઇક ખૂટે છે એવુ લાગે. Tejal Vaidya -
-
બોમ્બે પાંવભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#MAમેં જયારે રસોઈ શીખવાનું શરૂ કર્યું ત્યારે મારા મમ્મી પાસે થી પાવ ભાજી શીખી હતી.આને થોડાઘણા ફેરફાર સાથે બનાવી છે.સાંજે થોડું લાઈટ જમવું હોય તો પાંવભાજી જ યાદ આવે. હવે તો પાંવભાજી માં પણ ઘણાં ઓપ્શન મળે ગ્રીન પાંવભાજી, રેડ પાંવભાજી, બ્લેક પાંવભાજી. આજે મેં રેડ પાંવભાજી બનાવી છે. અને કોઈ કલર નો ઉપયોગ કર્યો નથી. જો તમારી ભાજી માં રેડ કલર ના આવતો હોય તો આ recipe તમારા માટેજ છે Daxita Shah -
-
પાંવભાજી
પાવભાજી એક એવી રેસિપી છે કે જે મહેમાન આવે તો ઝડપથી, અને સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. Varsha Monani -
-
-
-
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી. Tejal Vaidya -
પાલક પાંવભાજી (Palak pavbhaji recipe in Gujarati)
#GA4#week2સુરત ની ફેમશ હરીયાળી પાલક પાંવભાજી વીથ ગી્ન છાસ Kinnari Rathod -
-
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
#GA4 #Week10વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકીતો ચાલો બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
-
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
-
-
-
-
પાંવભાજી (pav bhaji recipe in Gujarati)
# માઇઇબુક# સુપરશેફ# બધાની મનપસંદ પાંવભાજી એક અલગ રીતે બનાવી છે Anita Shah -
-
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ#LSR Tejal Vaidya -
-
મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiએકદમ સોફ્ટ અને મેલ્ટ ઈન માઉથ મલાઈ પનીર સાથે તો સબ્જી એકદમ સ્વાદિષ્ટ લાગે છે .તો ....ચાલો ..... Hema Kamdar -
-
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
More Recipes
ટિપ્પણીઓ (4)