રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં બટાકા ને ચાર થી પાંચ સીટી વગાડી બાફી લેવું. હવે કુકર ઠંડુ પડે એટલે કુકર માં થી બટાકા ને કાઢી છાલ ઉતારી મેશ કરી લેવું. મેશ કરી તૈયાર કરેલા બટાકા માં ચણા, લાલ મરચું પાઉડર, મીઠું, કોથમીર અને ચાટ મસાલો, પાણી પૂરી નો ભૂકો ઉમેરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તીખું પાણી બનાવવા માટે ફુદીનો અને કોથમીર ને ધોઈ બરફના પાણી માં પાંચ મિનિટ સુધી રહેવા દેવું. હવે તેને નિતારી મિકસર જારમા ઉમેરી તેમાં બધા મસાલા ઉમેરી બરફના ટુકડા ઉમેરવું.
- 3
હવે તેની પેસ્ટ તૈયાર કરવી. પેસ્ટ માં પાણી ઉમેરી એક કલાક માટે રહેવા દેવું. જેથી બધી ફલેવર પાણી માં બેસી જાય હવે પાણી ને ગાળી લેવું. હવે પુરીને ઉપર થી થોડી તોડી પ્લેટ માં પૂરી ગોઠવી પૂરી માં બટાકા નું મિશ્રણ મુકી ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા અને ગળયુ પાણી, તીખું પાણી,ચણા અને કોથમીર ઉમેરી સર્વ કરવું.
- 4
Similar Recipes
-
-
-
-
સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)
#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 સાતમ ને દિવસે બધાં ઠંડું ખાતા હોય છે તો રાતે જમવા મા બધાં પાણી પૂરી,સેવ પૂરી,વેજીટેબલ સેન્ડવીચ આવુ કાંઇક બનાવતા હોય છે છઠ ના દિવસે બધાં તૈયારી કરી લેતા હોય છે બટાકા,ચણા બધુ આગલે દિવસે બાફી લેતા હોય છે તો અમે પાણી પૂરી બનાવી છે Vandna bosamiya -
-
પાણીપૂરી
#SFC#COOKPADGUJRATI#COOKPADINDIAસુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે. sneha desai
More Recipes
ટિપ્પણીઓ (2)