CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Kaveri Kakrecha
Kaveri Kakrecha

Kaveri Kakrecha

@cook_18964986
  • บล็อก
31 กำลังติดตาม 46 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (45)
  • Cooksnap (0)
  • પિંક લાડું

    નારિયળ નું ખમણ • બૂરું ખાંડ • અડધો કપ દૂધ • રોઝ સીરપ • પિંક ફૂડ કલર • કાજુ • ગાર્નિશ માટે પિસ્તા ની કતરણ જરૂર મુજબ
    • પનીર કોર્ન બટર મસાલા સબ્જી

      ૨૦૦ ગ્રામ પનીર • ચમચા બટર • ૧કપ બાફેલા મકાઈના દાણા • પંજાબી મસાલો • ડુંગળી • ૨નંગ ટામેટા • લીલાં મરચાં • ૪,૫ કલી લસણ • ૪,૫ લવિંગ • ૧ટુકડો તજ • ૨ચમચી મરચું પાઉડર • ધણાજીરૂ પાઉડર •
      • પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)

        ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ • ૨૦૦ ગ્રામ પનીર • ડુંગળી ક્રશ કરેલી • આદુ મરચાં લસણ ની પેસ્ટ • ૧ચમચી મરચું પાઉડર • ૩/૪ચમચી આમચૂર પાઉડર • ધણાજીરૂ પાઉડર • ૨ચમચી ચાટ મસાલો • મીઠું સ્વાદાનુસાર • બટર સ્વાદ અનુસાર • તેલ જરૂર મુજબ • પાણી જરૂર મુજબ •
        • સેવિયા (seviya recipe in Gujarati)

          લીટર દૂધ • ખાંડ • 1/2વાટકી બિરજ ની સેવ • ઘી • ૪/૫ ઈલાયચી નો ભૂકો • બદામ ની કતરણ સ્વાદ મુજબ
          • રાજસ્થાની ગટ્ટા નું શાક(gatta nu saak recipe in Gujarati)

            ચણા નો લોટ • ટામેટા,ડુંગળી,લસણ મરચા ક્રશ કરેલા • ૪/૫ ચમચી તેલ • હળદર • મરચું પાઉડર • ધણાજીરૂ પાઉડર • મીઠુ સ્વાદ મુજબ • 1/2ચમચી અજમો • 1/2ચમચી જીરૂ વઘાર માટે • પાણી જરૂર મુજબ
            • કઢી પકોડા

              તપેલી છાસ • ૧.૧/૨ વાટકી ચણાનો લોટ • આદુ મરચાં લસણ ની પેસ્ટ • મરચું પાઉડર • ૧ચમચી હળદર • ધણાજીરૂ • મીઠું સ્વાદાનુસાર • વઘાર માટે જીરું,મેથી • ૧ટુકડો તજ • ૨,૩ નંગ લવિંગ • ઘી • જરૂર મુજબ તેલ તળવા માટે ને વઘાર માટે •
              • પાપડ નું શાક

                પાપડ • મેથી • ગોળ • 1/2ચમચી હળદર • 1/2ચમચી મરચું • 1/2ચમચી ધાણજીરૂ • સ્વાદ મુજબ મીઠું • ૨ચમચી તેલ વઘાર માટે • જરૂર મુજબ પાણી
                • ચકરી (Chakri Recipe In Gujarati)

                  તપેલી ઘઉં નો લોટ • 1/2વાટકી આદુ મરચાની પેસ્ટ • મીઠું • 1/2ચમચી હળદર • 1/2વાટકી તાજી મલાઈ • જરૂર પ્રમાણે તેલ • તલ
                  • પાસ્તા(pasata in Gujarati)

                    ૨૫૦ ગ્રામ પાસ્તા • કેપ્સીકમ કોબીજ ડુંગળી સમારેલી • કે ૫ ચમચી ચીલી સોસ • કે ૩ ચમચી ટામેટા સોસ • પેકેટ પાસ્તા મસાલા
                    • વેજીટેબલ પુલાવ (Vagetable pulao recipe in Gujarati)

                      બાસમતી ચોખા રાંધેલા • બટાકુ • નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું • ડુંગળી સમારેલી • લીલું મરચું સ્વાદ મુજબ • લીલા વટાણા • મીઠુ સ્વાદ મુજબ • પુલાવ મસાલો
                      • દહીંવડા

                        અડદ ની દાળ • મોગર દાળ • જરૂર પ્રમાણે દહીં • મીઠુ સ્વાદ મુજબ • મરચું સ્વાદ મુજબ • સેકેલું જીરું સ્વાદ મુજબ • ધાણાજીરું સ્વાદ મુજબ • ખાંડ જરૂર મુજબ • કોથમીર ગરનીશિંગ માટે
                        • રોટલી નું ચુરમુ

                          ૩. લેફ્ટ ઓવર રોટલી • ૪,૫ ચમચી ઘી • અડધી વાટકી ગોળ
                          • મોગર દાળ ની ખીર (Mogar Dal ni kheer recipe in gujarati)

                            મોગર દાળ • દૂધ • દળેલી ખાંડ • મલાઈ • ઇલાયચી પાઉડર • જાયફળ પાવડર • બદામ
                            • 1 સર્વિંગ
                          • ઓરીઓ મિલ્ક શેક

                            દૂધ • ચોકલેટ સીરપ • બરફ નાં ટુકડા • ઓરીઓ બિસ્કીટ
                            • ઓરેન્જ લસ્સી (Orange lassi recipe in gujrati)

                              બાઉલ દહીં • ખાંડ • ઓરેન્જ સીરપ • બરફ નાં ટુકડા
                              • 1
                            • વેજીટેબલ ચીલા (Vegetable Chilla Recipe In Gujarati)

                              બટાકા નું છીણ • કેપ્સીકમ ઝીણું સમારેલું • ડુંગળી ઝીણી સમારેલી • ટામેટું ઝીણું સમારેલું • લીલા મરચાં ઝીણાં સમારેલાં • આદુ લસણ ની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • રવો • ચાટ મસાલો • તલ • ગરમ મસાલો
                              • બનાના મિલ્ક શેક

                                દૂધ • કેળું • ખાંડ • પેશી ખજૂર • બદામ • વેનીલા એસેન્સ
                                • 1
                              • રોટી સેન્ડવિચ

                                બાફેલા બટાકા • ડુંગળી • ટામેટાં • કેપ્સિકમ • મીઠું સ્વાદાનુસાર • મરી પાઉડર • વાટકી ગ્રીન ચટણી • ચીઝ • વાટકી ટામેટાં કેચઅપ • બટર
                                • 1
                              • સાબુદાણા વડા

                                બાફેલા બટાકા • આદુ મરચાં ની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • લીંબુ નો રસ • ખાંડ • લાલ મરચું • જીરૂ પાવડર
                                • ઉકાળો

                                  પાણી • મરી પાઉડર • અજમો • હળદર • આદુ • તુલસી નાં પાન
                                  ดูเพิ่มเติม

                                  เกี่ยวกับเรา

                                  Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

                                  สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

                                  คอมมูนิตี้ของ Cookpad

                                  🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

                                  ดูเพิ่มเติม

                                  Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

                                  ดาวน์โหลดแอป

                                  เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
                                  Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
                                  close