
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર
જયશ્રી કૃષ્ણ
જય સોમનાથ
હરહર મહાદેવ





















