ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Alpa Pandya
@Alpa_Kitchen_Studio
บล็อก
Cooking is my Passion.
I love to prepare different types of dishes and to serve.
ดูเพิ่มเติม
423
กำลังติดตาม
318
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (482)
Cooksnap (418)
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
હરિયાળી આલુ
૧૦-૧૨ નંગ નાના બટાકા
•
ગ્રીન પેસ્ટ માટે
•
૩૦૦ ગ્રામ પલક
•
૧૦૦ ગ્રામ લીલા ધાણા
•
૫૦ ગ્રામ લીલું લસણ
•
૫૦ ગ્રામ લીલી ડુંગળી
•
૨૫ ગ્રામ લીલો ફુદીનો
•
૭-૮ બરફ ના
•
સબ્જી માટે
•
ટી. સ્પૂન ઘી
•
ટી. સ્પૂન જીરું
•
ટી. સ્પૂન વાટેલું આદું
•
૨૫ મિનિટ
૪વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
લીંબુ નું મરચાં વગર નું અથાણું
૨૫૦ ગ્રામ પાતળી છાલ ના લીંબુ
•
મીઠું સ્વાદાનુસાર
•
ટી. સ્પૂન હળદર
•
૨૫૦ ગ્રામ ગોળ૮-૧૦ લવિંગ
•
૨-૩ ટુકડા તજ
•
૭-૮ મરી અધકચરા વાટેલા
•
ટે. સ્પૂન ધાણાજીરું
•
ટે. સ્પૂન શેકેલા જીરું નો પાઉડર
૨૦ મિનિટ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ
મગ ની મોગર દાળ
•
ટી. સ્પૂન વાટેલા લીલા આદું મરચાં
•
મીઠું સ્વાદાનુસાર
•
ટી. સ્પૂન લીંબુ ની રસ
•
વઘાર માટે
•
ટી. સ્પૂન તેલ
•
ટી. સ્પૂન જીરું
•
હીંગ
•
ટી. સ્પૂન હળદર
•
ટી. સ્પૂન લાલ મરચું
•
ડબલ તડકા માટે
•
ટી. સ્પૂન તેલ
•
૨૦ મિનિટ
૨ સરવિંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
સમોસા ચાટ
કાચા પાકા તળેલા સમોસા
•
ડુંગળી ઝીણી સમારેલી
•
લીલા ધાણા અને ફુદીના ની ચટણી
•
લસણ ની લાલ ચટણી
•
ખજૂર આંબલી ની ચટણી
•
નાયલોન સેવ
•
ચાટ મસાલો
•
સમારેલા લીલા ધાણા
૧૦ મિનિટ
૩ સરવિંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
મેંગો ઠંડાઈ
પાકી કેરી ના ટુકડા
•
ટે. સ્પૂન ઠંડાઈ નો મસાલો
•
ટે. સ્પૂન મીક્સ ડ્રાયફ્રુટ નું ભૂકો
•
ટે. સ્પૂન ખાંડ
•
ફૂલ ફેટ ઠંડુ દૂધ
•
૪-૫ બરફ ના
•
ગાર્નિશીંગ માટે
•
બરફ ના
•
પાકી કેરી ના
•
ડ્રાયફ્રુટ ની કતરણ
•
કેસર ના તાંતણા
•
ગુલાબ ની પાંદડી
૫ મિનિટ
૨ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
રાંધેલા ભાત
•
દહીં
•
૩/૪ કપ દૂધ
•
મીઠું સ્વાદાનુસાર
•
વઘાર માટે
•
ટી. સ્પૂન ઘી
•
ટી. સ્પૂન રાઈ, જીરું
•
ટી. સ્પૂન ચણા દાળ
•
ટી. સ્પૂન અડદ દાળ
•
લીલું મરચું સમારેલું
•
સૂકું લાલ મરચું
•
૭-૮ મીઠા લીમડા ના પાન
•
૧૫ મિનિટ
૨ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા માટે
•
સોજી
•
૩/૪ કપ ચણા નો લોટ (બેસન)
•
દહીં
•
મીઠું સ્વાદાનુસાર
•
પાણી જરૂર મુજબ
•
૧/૪ ટી. સ્પૂન ઈનો
•
ટી. સ્પૂન હળદર
•
ટી. સ્પૂન તેલ
•
૧૫ નંગ લસણ ની કળીઓ
•
૧/૨ ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
•
ટી. સ્પૂન ખાંડ
•
૩૦ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
અવધી મસાલો (Awadhi Masala Recipe In Gujarati)
૧૦ નંગ લીલી ઈલાયચી
•
૧૦ નંગ લવિંગ
•
તજ
•
૧૦ નંગ મરી
•
મોટી ઈલાયચી
•
જાવંત્રી
૫ મિનિટ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati)
૨૦ નંગ નાના બટાકા
•
તેલ તળવા માટે
•
ટે. સ્પૂન દહીં
•
ટી. સ્પૂન ખાંડ
•
આંબલી નો પલ્પ
•
ટે. સ્પૂન તેલ
•
૧/૨-ટી. સ્પૂન મેથી
•
ટી. સ્પૂન રાઈ
•
હીંગ
•
ટી. સ્પૂન ઓરેગાનો
•
ટી. સ્પૂન જાયફળ પાઉડર
•
ટી. સ્પૂન હળદર
•
૨૫ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
મોટા રીંગણ
•
લીલા ધાણા સમારેલા
•
લીલું લસણ સમારેલું
•
લીલા મરચાં
•
આદું
•
કળી લસણ
•
ટે. સ્પૂન તેલ
•
લીલી ડુંગળી સમારેલી
•
લીલું લસણ
•
ટામેટું સમારેલું
•
ટી. સ્પૂન જીરું
•
વઘાર નું સૂકું લાલ મરચું
•
૩૦ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
બાફેલા બટાકા
•
શક્કરિયું
•
નાનું રતાળુ બાફેલું
•
ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
•
ટે. સ્પૂન શેકેલા શીંગદાણા નો ભૂકો
•
ટી. સ્પૂન લીંબુ નો રસ
•
સિંધવ મીઠું સ્વાદાનુસાર
•
લીલા ધાણા સમારેલા
•
તેલ શેલો ફ્રાય માટે
•
કોટ કરવા રાજગરા નો લોટ
૨૫ મિનિટ
૧૦ નંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
૧+૧/૪ કપ સાબુદાણા
•
બાફેલા રતાળુ ના ટુકડા
•
બાફેલા બટાકા ના ટુકડા
•
ટે. સ્પૂન તેલ
•
ટી. સ્પૂન જીરું
•
૭-૮ મીઠા લીમડા ના પાન
•
ટી. સ્પૂન વાટેલા લીલા આદુ મરચાં
•
ટે. સ્પૂન શીંગદાણા નો ભૂકો
•
ટે. સ્પૂન લીંબુ નો રસ
•
મીઠું સ્વાદાનુસાર
•
લીલા ધાણા સમારેલા
૨૦ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ પનીર ચોરસ ટુકડા માં કાપેલ
•
ડુંગળી
•
ટામેટાં
•
૧૦ નંગ કાજુ
•
૫-૬ કળી લસણ
•
આદું
•
લીલા મરચાં
•
લવિંગ
•
તજ
•
૪-૫ મરી
•
ઈલાયચી
•
વઘાર ના મરચાં
•
૪૫ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
ઘઉં નો લોટ
•
એકટિવ ડ્રાય યીસ્ટ
•
૩/૪ કપ હૂંફાળું પાણી
•
ખાંડ
•
ટે. સ્પૂન દહીં
•
ક્યુબ પ્રોસેસ ચીઝ
•
ટે. સ્પૂન મોઝરેલા ચીઝ
•
લીલાં મરચાં સમારેલા
•
ટે. સ્પૂન લીલું લસણ ઝીણું સમારેલું
•
ટે. સ્પૂન લીલા ધાણા સમારેલા
•
ટી. સ્પૂન ઈટાલિયન સીઝનીગ
•
ટી. સ્પૂન મરી પાઉડર
•
૩૦ મિનિટ
૮ નંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
ટીકી માટે
•
બટાકા બાફી ને મેશ કરેલા
•
ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
•
ટી. સ્પૂન ચાટ મસાલો
•
ટી. સ્પૂન આમચૂર પાઉડર
•
મીઠું સ્વાદાનુસાર
•
લીલા ધાણા સમારેલા
•
૩+૨ ટે. સ્પૂન બ્રેડ ક્રમ્બસ
•
તેલ તળવા માટે
•
બાફેલા વટાણા
•
ટે. સ્પૂન તેલ
•
ટી. સ્પૂન રાઈ, જીરું
•
૩૫ મિનિટ
૪ સરવિંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
ઘઉં નો લોટ
•
૧-૧/૨ ટી. સ્પૂન એકટિવ ડ્રાય યીસ્ટ
•
૩/૪ કપ હૂંફાળું પાણી
•
ટી. સ્પૂન ખાંડ
•
ટે. સ્પૂન દહીં
•
મીઠું સ્વાદાનુસાર
•
બટર (નાન પર લગાવવા)
•
લીલા ધાણા સમવારેલા
૩ કલાક+૩૦ મિનિટ
૮ નંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
જુવાર નો લોટ
•
બાજરી નો લોટ
•
ઘઉં નો લોટ
•
ટી. સ્પૂન રાગી નો લોટ
•
ટી. સ્પૂન ઓટ્સ નો લોટ
•
મીઠું સ્વાદાનુસાર
•
પાણી જરૂર મુજબ
•
ઘી
૧૫ મિનિટ
૩-૪ નંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
આચારી મસાલા ભાખરી
ઘઉં નો લોટ
•
હીંગ
•
ટી. સ્પૂન હળદર
•
ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
•
ટે. સ્પૂન અથાણાં નો કોરો મસાલો
•
ટી. સ્પૂન અજમો
•
મીઠું સ્વાદાનુસાર
•
ટી. સ્પૂન તેલ (મોણ માટે)
•
પાણી જરૂર મુજબ
•
તેલ ભાખરી શેકવા માટે
૨૦ મિનિટ
૪-૫ નંગ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
ઘુટો (Ghuto Recipe In Gujarati)
૧/૨-કપ ચણા ની દાળ હૂંફાળા પાણી માં પલાળેલી
•
મગ ની લીલી છોડા વાળી દાળ હૂંફાળા પાણી માં પલાળેલી
•
ડુંગળી સમારેલી
•
૭-૮ કળી લસણ સમારેલું
•
બટાકો સમારેલો
•
પાલક સમારેલી
•
ગાજર સમારેલું
•
ફ્લાવર સમારેલું
•
ટામેટું સમારેલું
•
તુવેર ના દાણા
•
પાપડી ના દાણા છોડા સાથે
•
લીલા ચણા
•
૪૫ મિનિટ
૪ વ્યક્તિ
Alpa Pandya
บันทึกสูตรนี้ไว้เพื่อลองทำตาม
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
૪૦૦ ગ્રામ બ્રોકલી
•
લીલા વટાણા
•
ટામેટું સમારેલું
•
લીલું કેપ્સિકમ સમારેલું
•
"ટે. સ્પૂન તેલ
•
ટી. સ્પૂન રાઈ
•
હીંગ
•
હળદર
•
ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
•
ટે. સ્પૂન લીલું લસણ
•
ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
•
ટી. સ્પૂન ધાણાજીરું
•
૨૫ મિનિટ
૪ વ્યક્તિ
ดูเพิ่มเติม