Steps
- 1
સૌ પ્રથમ કડાઈ મા ઘી લો તેમા પાઈનેપલ ના ટુકડા,ખાંડ ઉમેરી લો સાંતળો થોડો કલર બદલાય એટલે તેમાં તજ પાઉડર ને ફુદીનો ઉમેરો હલાવી લેવું પછી કડાઈ નીચે ઉતારી ચીઝ ઉમેરો ને હલાવી લેવું પૂરણ તૈયાર છે
- 2
કણક બાંધવા માટે લોટ, મીઠું, તેલ, મીક્ષ કરી પાણી થી લોટ પરાઠા જેવો બાંધવો
- 3
હવે મીડિયમ લુવો લઈ રોટલી વણો વચ્ચે પુરણ મુકી આલુ પરાઠા જેમ બંધ કરીલો હવે એકદમ હળવા હાથે વણીલો ત્યાર બાદ ગરમ તવી પર ઘી મૂકીને શેકી લો તો તૈયાર છે બધા ને ભાવેતેવા પરાઠા
- 4
આ પરાઠા સોસ, લીલી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Misti Aloo Kofta Curry / Sweet Potato Kofta Curry
Madhumita Bishnu
-

Heenaba jadeja
-

Supriya Devkar
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Bina Samir Telivala
-

deoyani
-

This Viral Phyllo Crinkle Cake Is So Easy! 🍒
OnlyProven Recipes
-

Persian-Style Cardamom and Rosewater Cake with Pistachios
Fateme Persian Kitchen
-

Cucumber Peanut Salad with Grapes
Padmini Venkatesan
-

ryandvy
-

Cherry Rhubarb Cream Cheese Shortbread Dessert Bars
Chef Mommy Nessa
-

ldscorpio1
-

JustFood
-

carrie
-

NEETA BHARGAVA
-

Paull1 -

Rice Kheer | Rice Coconut Kheer
Suchita Satpute
-

Neha Gera
-

Radhika Joshi
-

Misali cha waran mix lentil dal
Radhika Joshi
-

Radhika Joshi
-

hoor
-

Harminder Kaur Sethi
-

meenu gupta




Comments