કોપરાના લાડુ
માયઇબુક#પોસ્ટ 2
Steps
- 1
સૌપ્રથમ એક નાની વાટકી દૂધ લઈ તેને નોર્મલ ગરમ કરી કોપરાની છીણમાં રેડી બરાબર હલાવી લઇ તેને 1 કલાક માટે સાઇડમાં ઢાંકીને મૂકી દેવું.જેથી સૂકા કોપરાના છીણમાં moisture નું પ્રમાણ આવી જશે.
- 2
1 કલાક બાદ ગેસ પર ધીમી આંચ ઉપર એક નોનસ્ટીક પેન રાખી તેમાં દૂધ લઈ કોપરાનું છીણ ઉમેરી તેને બરાબર હલાવી લેવું.
- 3
દૂધ બળી ગયા બાદ તેમાં ખાંડ,મલાઈ,ઘી ઉમેરી હલાવતા રહેવું.ઘી છુટું પડે પછી ઇલાયચી પાવડર ઉમેરી બરાબર હલાવી 2 મિનિટ થવા દેવું. મિશ્રણના 2 ભાગ કરી એકમાં કેસરી ફુડકલર વાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું થવા દેવું.
- 4
કેસરી કલરવાળું મિશ્રણ ઠંડુ થયા બાદ તેના લાડુ વાળવા.નીચેનો લાડુ ઉપરના લાડુના પ્રમાણમાં થોડો મોટો રાખવો.
- 5
મોટા લાડુ ને નીચે રાખી 1 ટૂથસ્ટીક ને કાપી તેની અંદર લગાવી તેનો થોડો ભાગ ઉપર રાખો.ત્યારબાદ નાનો લાડુ ટૂથસ્ટીક પર બેસાડી દેવો.
- 6
ત્યારબાદ ફોટોમાં બતાવ્યા પ્રમાણે આંખ અને નાકમાં લવિંગ લગાવી દેવું.અને ટુટીફુટી લગાવી દેવી. ત્યારબાદ અંજીર ને માથા પર અને બદામના બે ભાગ કરી ફોટોમાં બતાવ્યા પ્રમાણે લગાવી દેવું.
- 7
Rat નો આકાર આપવા માટે સફેદ મિશ્રણને લંબગોળ આકારમાં લાડુ વાળી લો.ત્યારબાદ આંખની જગ્યાએ લવિંગ, બદામને 2 ભાગ કરી કાન,મોઢામાં ટુટીફુટી અને પૂંછડીમાં મેગી લગાવી તૈયાર કરો.
Similar Recipes
More Recipes
-

Shital Jataniya
-

Gulkand Paan Modak - Ganesh Chaturthi Special
Manisha Sampat
-

Healthy tasty mix vegetable curd raita
Ramaben Joshi
-

Bethica Das
-

Kala chana curry with mini Malabar paratha
Pooja Sapre
-

Picota cherries and grilled steak salad
Picota Cherries
-

Vilde!:)
-

Nutan Shah
-

Taro Saeki
-

Taro Saeki
-

Taro Saeki
-

Kamado John Wayne
-

Areeba Khan
-

Zahra Shaikh
-

Aiman Ishtiaque
-

Bindi shah
-

Flavours -

My Sausage + Cheese Bagel Burger. The 😍
Maureen 😀
-

Neha Gupta
-

Kuldeep Kaur
-

Jagruti
-

Swaranjeet and Ranjeet Singh Arora













Comments