અખરોટનો હલવો
વિકમીલ 2# સ્વીટ રેસીપી#પોસ્ટ 2
Steps
- 1
સૌપ્રથમ અખરોટને મિકસર જાળમાં લઈ મિકસરને ચાલુ-બંધ કરતા જઇ તેને દળી લેવું.એકદમ પાવડર પણ નહીં બનાવવાનો અને એકદમ મોટું પણ નહીં રાખવું.
- 2
ત્યારબાદ ગેસને ધીમી આંચ પર ચાલુ કરી નોનસ્ટીક પેન મૂકવી.ત્યારબાદ પેનમાં ઘી લઇ તેમાં અખરોટનો તૈયાર કરેલ પાવડર ઉમેરવો.ધીમી આંચ પર 5 મિનિટ સુધી શેકાવા દેવું.
- 3
5 મિનિટ બાદ તેમાં દૂધ ઉમેરી તેને ધીમી આંચ પર રાખી જ હલાવતા રહેવું.દૂધ એકદમ બળી ગયા બાદ જ તેમાં ખાંડ ઉમેરવી.
- 4
ખાંડ ઉમેરયા પછી તેમાં ઘી છૂટું નહીં પડે ત્યારસુધી તેને થવા દેવું.ઘી છૂટું પડ્યા પછી તેમાં ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિકસ કરી લેવું.
- 5
ઈલાયચી ઉમેરયા પછી 1 મિનિટ બાદ ગેસ બંધ કરી કાજુ,બદામ અને પીસ્તાની કતરણ વડે ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
-

Pasta Sauce (multi-purpose tomato sauce)
Bianca Mwale
-

A Simple Plum Pie That Always Turns Out
OnlyProven Recipes
-

Creamy Chicken Cheesy Stuffed Bread 😋
Bushra Mazhar
-

Bushra Mazhar
-

Karuna Naveen Chandwani
-

Persian Khamse Abij (Grape Jam & Eggs)
Fateme Persian Kitchen
-

Persian Mirza Ghasemi (Eggplant & Tomato Dish)
Fateme Persian Kitchen
-

Persian-Style Homemade Tomato Paste
Fateme Persian Kitchen
-

Sarvat Hanif
-

MaddyR
-

homebasedchef
-

Elyse Rose
-

kairynel
-

Steak, lobster, shrimp (date night series)
🌈NinjaMommaKitchen🌈
-

Deep fried mac and cheese balls
lukecarless1
-

Vrunda Parikh
-

Bushra Mazhar
-

Foodiegeektrish
-

Red corn swallow with okra and fish stew
@Om Ziyad_Kitchen
-

Fried Momo with noodles stuffing
Kajal Mehta -

Sheenay Khan
-

spicequeen
-

Asifa Zaib
-

Augie's Confectionery







Comments