વેજ. બીરીયાની (Veg Biriyani Recipe In Gujarati)

Devyani Mehul kariya @cook_24631668
વેજ. બીરીયાની (Veg Biriyani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપહેલા ચોખા લેવાના.ચોખાને બેથી ત્રણ વખત પાણી મા ધોઈને બાફવા મુકવા. પછી તેમા એક ચમચી તેલ નાખવુ જેથી કરીને આપણા ભાત છુટા થાય.
- 2
15થી 20મીનીટ પછી આપણા ભાત થઈ ગયા છે.તો આપણેતેને ચારણીમા ઓસાવી લેશુ.હવે આપણે બધા જ વેજ.ની સ્લાઈસ કરી લેશુ.
- 3
હવે એક કડાઈમા તેલ ગરમ કરવા મુકીશુ.તેલ ગરમ થઈ જાય એટલે તેમા બધાજ વેજ. નાખીશુ.હવે તેને થોડી વાર ગોલ્ડન બાૃઉન કલરના થાય ત્યા સુધી સોતરવા દેવાના.પછી એક વાટકી મા દહીં અને વેજ.બીરીયાની મસાલો મીકશ કરીને તેમા નાખવુ.
- 4
બધા જ વેજ. સોતરાઈ ગયા છે.
- 5
હવે તેમા ઓસાવેલા ભાત નાખીશુ.હવે બધુ જ એક સરખુ મીકસ થઈ જાય એટલે આપણી વેજ. બીરીયાની તૈયાર છે.તો આપણે તેને સવિૅંગ બાઉલ મા લઈ લેશુ.
- 6
તૈયાર છે સવીૅંગ કરવા માટે વેજ. બીરીયાની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13796717



















ટિપ્પણીઓ